JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
સમાન પરમાણ્વિય ત્રિજ્યા ધરાવતી જોડ જણાવો .
- A \(Ti\) અને \(Hf\)
- B \(Mn\) અને \(Re\)
- C \(Sc\) અને \(Ni\)
- D \(Mo\) અને \(W\)
Answer & Solution
Correct Answer
(D) \(Mo\) અને \(W\)
Step-by-step Solution
Detailed explanation
Due to lanthanoide contraction \(Mo\) and \(W\) have similar atomic radii.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Na _{( g )}\) માંથી \(Na ^{+}\) ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી \(495.8\, kJ\, mol-1\) છે, જ્યારે \(Br\) ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-325.0\, kJ\,mol^{-1}\) છે. \(NaBr\) ની લેટાઈસ એન્થાલ્પી \(-728.4\, kJ\, mol^{-1}\) આપેલ છે. તો આયોનીક ઘન \(NaBr\) ની સર્જનમાટેની ઊર્જા \((-)\) ......... \(\times 10^{-1} ,kJ \,mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- ચોક્કસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે \(570 \,s\) પછી \(32 \%\) પ્રક્રિયક બાકી રહે છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક ........... \(\times 10^{-3} s ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ છે \(\left.: \log _{10} 2=0.301, \ln 10=2.303\right]\)JEE Mains 2021 Medium
- બે દ્રાવણો \(A\) અને \(B\), દરેકના \(100\; L\) ને અનુક્રમે \(4 \;\mathrm{g}\) \(\mathrm{NaOH}\) અને \(9.8 \;\mathrm{g}\) of \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ને પાણીમાં દ્રાવ્ય કરી બનાવવામાં આવ્યા છે. તો દ્રાવણ \(A\) ના \(40\; \mathrm{L}\) અને દ્રાવણ \(B\) ના \(10\; \mathrm{L}\) ને મિશ્ર કરી બનાવેલા પરિણામી દ્રાવણની \(pH\) જણાવો.JEE Mains 2020 Hard
- કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
- \(2 A + B _{2} \rightarrow 2 AB\) પ્રકિયા પ્રારંભિક પ્રક્રિયા છે રિએક્ટન્ટ્સના ચોક્કસ જથ્થા માટે, જો પ્રક્રિયા નું પ્રમાણ \(3,\) ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવે છે, તો \( ..... \) ના પરિબળ દ્વારા પ્રક્રિયાની દરમાં વધારો થાય છે.JEE Mains 2021 Easy
- વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- યાદી-I ને યાદી-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - કોઈક \(\theta \in\left(0, \frac{\pi}{2}\right)\) માટે, ધારોકે અતિવલય \(x^2-y^2 \sec ^2 \theta=8\) ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(e_1\) અને \(l_2\) છે. તથા ઉપવલય \(x^2 \sec ^2 \theta+y^2=6\) ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(e_2\) અને \(l_2\) છે. જો \(e_1^2=e_2^2\left(\sec ^2 \theta+1\right)\) હોય, તો \(\left(\frac{l_1 l_2}{e_1 e_2}\right) \tan ^2 \theta\) = ___ .JEE Mains 2026 Medium
- \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
JEE Mains 2023 Hard - ધારો કે \(a, b, c \in \{1, 2, 3, 4\}\). જો \(x \in \mathbb{R}\) માટે \(ax^2 + 2\sqrt{2}\,bx + c > 0\) થવાની સંભાવના \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\) છે, તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- ધારો કે અતિવલય \(\frac{x^2}{16}-\frac{y^2}{9}=1\) ની ઉત્કેન્દ્રતા \(\mathrm{e}_1\) છે અને ઉપવલય \(\frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}>\mathrm{b}\) ની ઉત્કેન્દ્રતા \(\mathrm{e}_2\) છે, ને અતિવલયની નાભીઓમાંથી પસાર થાય છે. તે \(\mathrm{e}_1 \mathrm{e}_2=1\) હોય, તો \(x\)-અક્ષને સમાંતર તથા \((0,2)\) માંથી પસાર થતી ઉપવલયની જીવાની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... \(J/mol\, K\) થશે. \((R = 8.3\, J/mol\, K)\)JEE Mains 2019 Hard