JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)
- A \(20\)
- B \(30\)
- C \(40\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(C) \(40\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} {Y_{cm}}from\,ground\, = \frac{{0.03 \times 100}}{{0.05}} = 60\,m\\ {V_{cm}} = \frac{{0.02 \times 100}}{{0.05}} = 40\,m/s\\ H = \frac{{V_{cm}^2}}{{2g}} = \frac{{40 \times 40}}{{20}} = 80\,m \end{array}\) Height above building \(= 80 - 40 = 40\, m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક દ્વિ-પરમાણ્વીક વાયુ \((\gamma=1.4)\) નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે \(400\,J\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... \(J\) છે.JEE Mains 2022 Medium
- ભૌતિક રાશિ \(P\) ને \(P=\frac{a^2 b^3}{c \sqrt{d}}\) મુજબ દર્શાવવામાં આવે છે.\(a, b, c\) અને \(d\) ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4 \%\) છે. તો \(P\) ના માપનની પ્રતિશત ત્રુટિ \(.....\%\) હશે.JEE Mains 2023 Easy
- \(n\) મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા \(ABCA\) માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે. \(A \rightarrow B\) : \(T\) તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ \(V _{1}\) થી \(V _{2}=2 V _{1}\) બમણું થાય છે અને દબાણ બદલાઈને \(P _{1}\) થી \(P _{2}\) થાય છે. \(B \rightarrow C\) ; અચળ દબાણ \(P _{2}\) એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ \(V _{1}\) \(C \rightarrow A\) : અચળ કદે કે જે દબાણમાં \(P _{2}\) થી \(P _{1}\) ફેરફાર કરે છે. એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.
JEE Mains 2021 Hard -

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા, જેનું પ્લેટનું ક્ષેત્રફળ \(4 \mathrm{~cm}^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર (d) 1.77 mm છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયઇલેક્ટ્રિક અચળાંકો (3 અને 5) ધરાવતા સમાન ડાયઇલેક્ટ્રિક દ્રવ્યોથી ભરેલી છે. 7.5 pF કેપેસિટન્સ ધરાવતું બીજું એક કેપેસિટર તેની સાથે સમાંતર જોડાણમાં જોડેલું છે. આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ ________ pF છે. \(\left(\right.\) આપેલ \(\left.\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right)\)JEE Mains 2025 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) મુક્તતાના \(3\) રેખીય અંશ \((I)\) એક પરમાણ્વીય વાયુઓ \((B)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અંશ \((II)\) બહુ પરમાણ્વીય વાયુઓ \((C)\) મુક્તતાના \(3\) રેખીય, \(2\) ચક્રીય અને \(1\) કંપન અંશ \((III)\) દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ \((D)\) મુક્તતાના \(3\) રેખીય, \(3\) ચક્રીય અને એક થી વધારે કંપન અંશ \((IV)\) દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ JEE Mains 2023 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) દળ ઘનતા (I) [ML2T-3] (B) આવેગ (II) [MLT-1] (C) પાવર (III) [ML2T0] (D) જડત્વની ચાકમાત્રા (IV) [ML-3T0]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક ઈલેક્ટ્રોન ધન વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસને ફરતે વર્તુળ માર્ગ પર ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રોનની કુલ ઉર્જા (\(E\)) અને તેની સ્થિતિઉર્જા (\(U\)) વચ્ચેનો સાચો સંબંધ _______ હશે.JEE Mains 2024 Hard
- \(52\) પત્તામાંથી એક પત્તું ખોવાયેલ છે. જો બે પત્તા યાર્દચ્છિક રીતે ખેચવામાં આવે અને તે બંને પત્તા કાળી ના હોય તો ખોવાયેલ પત્તું કાળીનું ન હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A\) : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી. કારણ \(R\) : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(\int \limits_{\frac{\pi}{3}}^{\frac{\pi}{2}} \frac{(2+3 \sin x)}{\sin x(1+\cos x)} d x\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- અહી ગણ \(\mathrm{S}=\{1,2,3,4,5,6,9\} \) આપેલ છે. તો ગણ \(\mathrm{T}=\{\mathrm{A} \subseteq \mathrm{S}: \mathrm{A} \neq \phi\) અને ગણ \(\mathrm{A}\) ના \(3\) ના ગુણક સિવાયના બધાજ ઘટકોનો સરવાળો \(\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- એક ઉષ્મા એન્જિન \(324 \,K\) તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી \(300 \,J\) ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર \(180 \,J\) પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... \(K\) હશે.JEE Mains 2022 Medium