JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
આપેલ સૂચિ (લિસ્ટ) માંથી, સલ્ફરની \(+4\) ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે.
\(\mathrm{SO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_3, \mathrm{SOCl}_2, \mathrm{SF}_4, \mathrm{BaSO}_4, \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\)
- A \(2\)
- B \(3\)
- C \(9\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Compounds \(\mathrm{SO}_3\) \(\mathrm{H}_2 \mathrm{SO}_3\) \(\mathrm{SOCl}_2\) \(\mathrm{SF}_4\) \(\mathrm{BaSO}_4\) \(\mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\) \(O.S.\) of sulphur \(+6\) \(+4\) \(+4\) \(+4\) \(+6\) \(+6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(500 \mathrm{~mL}\) પાણીમાં \(5.85 \mathrm{~g}, \mathrm{NaCl}\) ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી _______ \((M)\) છે.
(આપેલ : મોલર દળ \(\mathrm{Na}: 23\) અને \(\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}\) )JEE Mains 2024 Medium - નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પધ્ધતિમાં, 0.50 g કાર્બનિક સંયોજન 70 mL નાઈટ્રોજન આપે છે જેને 300 K અને 715 mm દબાણે ભેગો કર્યો. કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી __________ % છે.
(300 K પર જલીયતાણ 15 mm છે.)JEE Mains 2026 Hard - એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ના \(0.3\; \mathrm{g}\) માં રહેલા ક્લોરાઇડ આયનોના માત્રાત્મક રીતે અવક્ષેપન માટે જરૂરી \(0.125\; \mathrm{M}\; \mathrm{AgNO}_{3}\) નું કદ \(( \mathrm{mL} )\) જણાવો. \(^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}\) \(\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પોટેન્શિયોમીટરમાં, જ્યારે ગૌણ પરિપથમાંના કોષને 4 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે તારના 120 cm લંબાઈએ સમતોલનબિંદુ મળે છે. હવે જ્યારે તે જ કોષને 12 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે સમતોલનબિંદુ 180 cm લંબાઈએ ખસે છે. કોષનો આંતરિક અવરોધ __________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- સંકલન \(80 \int_0^{\frac{\pi}{4}}\left(\frac{\sin \theta+\cos \theta}{9+16 \sin 2 \theta}\right) d \theta\) = ___JEE Mains 2025 Medium
- જો એક સમતલ, બિંદુઓ \((-1, k, 0),(2, k,-1),(1,1,2)\) માંથી પસાર થાય અને રેખા \(\frac{x-1}{1}=\frac{2 y+1}{2}=\frac{z+1}{-1}\) ને સમાંતર હોય, તો \(\frac{k^2+1}{(k-1)(k-2)}\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- પાણી ઉપરની વરાળમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું આંશિક દબાણ \(20\, kPa\) હોય છે . પાણીમાં ઓક્સિજનની મોલર દ્રાવ્યતા ............ \(-\times 10^{-5}\, mol\, dm ^{-3}\) [આપેલ છે: \(O _{2}\) માટે હેન્રી અચળાંકનો નિયમ \(= K _{ H }=8.0 \times 10^{4} kPa\) , ઓગળેલા ઓક્સિજન સાથે પાણીની ઘનતા \(=1.0\, kg\, dm ^{-3}\) ]JEE Mains 2021 Medium
- પરવલય \( y^{2}=16x \) ની નાભિક જીવાના એક છેડાના યામ (16, 16) છે. જો બિંદુ \( P(\alpha,\beta) \) આ નાભિક જીવાને 5 : 2 ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજન કરે, તો \( \alpha+\beta \) નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે?JEE Mains 2026 Medium