JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
\(298\ K\) તાપમાને નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{O}_{3(\mathrm{~g})} \cdot \mathrm{K}_{\mathrm{P}}=2.47 \times 10^{-29} \text {. }\) તે પ્રક્રિયા માટે \(\Delta_{\mathrm{r}} \mathrm{G}^{\Theta}\) _______ \(kJ\) થશે. (આપેલ : R = \(\left.8.314 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}\right)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(163\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{O}_{3(\mathrm{~g})} \cdot \mathrm{K}_{\mathrm{P}}=2.47 \times 10^{-29}\)
\(\Delta_{\mathrm{r}} \mathrm{G}^{\ominus}=-\mathrm{RT} \ln \mathrm{K}_{\mathrm{P}}\)
\(=-8.314 \times 10^{-3} \times 298 \times \ln \left(2.47 \times 10^{-29}\right)\)
\(=-8.314 \times 10^{-3} \times 298 \times(-65.87)\)
\(=163.19 \mathrm{~kJ}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.JEE Mains 2024 અઘરું
- \(AB _{2}\) એ પાણીમાં \(A ^{2+}\) અને \(B ^{-}\) સ્વરૂપે વિયોજન થયેલ છે. \(AB _{2}\)ના \(10.0\) મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ \({ }^{\circ} C\) છે. [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક \(K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}\) શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ \(\left.=100^{\circ} C \right]\)JEE Mains 2021 મધ્યમ
- એક દ્વિઅંગી દ્રાવણનો વિચાર કરો જેમાં બે બાષ્પશીલ પ્રવાહી ઘટકો 1 અને \(2\) છે. ઘટક 1 ના પ્રવાહી અને બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે \(x_1\) અને \(y_1\) છે. \(\frac{1}{x_1}\) વિરુદ્ધ \(\frac{1}{y_1}\) ના સુરેખ આલેખનો ઢાળ અને આંતરછેદ અનુક્રમે શું આપવામાં આવે છે?JEE Mains 2025 મધ્યમ
- બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિધ્ધાંત પર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?JEE Mains 2024 અઘરું
- ફિનોલિક સમૂહને _______ હકારાત્મક પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે.JEE Mains 2024 મધ્યમ
- \(2\,L\,0.2\,M H _{2} SO _{4}\) ની \(2\,L\, \ 0.1\,M\) \(NaOH\) દ્વાવણ સાથે પ્રક્રિયા કરતા, દ્રાવણમાં બનતી પરિણામી નીપજ \(Na _2 SO _4\) ની મોલારીટી \(.........\) મિલિમોલર છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 અઘરું
JEE Mains ના વધુ PYQ
-

આપેલ પરિપથમાં સ્લાઇડિંગ સંપર્કને બહારની તરફ ખેંચવામાં આવે છે જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ \(8 \mathrm{~A} / \mathrm{s}\) ના દરે બદલાય છે. જે ક્ષણે R \(12 \Omega\) હોય, તે ક્ષણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ______ A હશે.JEE Mains 2025 મધ્યમ - જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))JEE Mains 2019 સરળ
- \(60 cm^3\) કદનો એક અવાહક નળાકાર \(27^{\circ} C\) તાપમાન અને 2 વાતાવરણના દબાણે એક વાયુથી ભરેલો છે. ત્યારબાદ આ વાયુને તાપમાન \(77^{\circ} C\) સુધી વધવા દઈ \(20 cm^3\) જેટલું અંતિમ કદ કરવા માટે સંકુચિત કરવામાં આવે છે. તો અંતિમ દબાણ ________ વાતાવરણ દબાણ છે.JEE Mains 2026 મધ્યમ
- \(300\,K\) તાપમાને, ઓકિસજન અણુઆની \(rms\) ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં \(\sqrt{\frac{\alpha+5}{\alpha}}\) ગણી છે. \(\alpha\) નું મૂલ્ય \(............\) હશે. (\(\pi=\frac{22}{7}\) નો ઉપયોગ કરો.)JEE Mains 2023 મધ્યમ
- ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ \(40\, {kV}\)ના પોટેન્શિયલ તફાવત દ્વારા \({X}\, \times\) \(10^{-12} \,{~m}\) સ્થિર અવસ્થાથી વેગ આપે છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\, {~kg}\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(=1.6 \times 10^{-19}\, {C}\) પ્લાન્ક અચળાંક \(=6.63 \times 10^{-34\,} {Js}\)JEE Mains 2021 અઘરું
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 અઘરું