JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
જો અણુનો થોમસન મોડેલ સાચું હોત, તો પછી રુથરફોર્ડના સોનાના વરખ પ્રયોગનું પરિણામ આવત:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\alpha\)-કણો નાના ખૂણાઓ દ્વારા અને ઓછી ઝડપ સાથે વિખરાયેલા સોનાના વરખમાંથી પસાર થાય છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
As in Thomson model, protons are diffused (charge is not centered) \(\alpha\)-particles deviate by small angles and due to repulsion from protons, their speeddecreases.
Chemistry ના વધુ પ્રશ્નો
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
કક્ષકસૂચિ-II
ત્રિજ્યાવર્તી નોડ અને નોડલ સમતલA. \(2s\) I. \(1\) ત્રિજ્યાવર્તી નોડ + બે નોડલ સમતલ B. \(3s\) II. \(1\) ત્રિજ્યાવર્તી નોડ + એક નોડલ સમતલ C. \(3p\) III. \(2\) ત્રિજ્યાવર્તી નોડ + કોઈ નોડલ સમતલ નહીં D. \(4d\) IV. \(1\) ત્રિજ્યાવર્તી નોડ + કોઈ નોડલ સમતલ નહીં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે. કારણ \(R :\) પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.220\,g\,CO _2\) અને \(0.126\,g\,H _2 O\) આપે છે.જો કાર્બનના \(\%\) એ \(24 \%\) હોય તો પછી હાઈડ્રોજનના \(\%\) \(........\,\times 10^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 અઘરું
- બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ \(\text{BrF}_2^{\oplus}\) અને \(\text{BrF}_4^{\ominus}\) બનાવીને સ્વયંઆયનીકરણ દર્શાવે છે. ધન આયન અને ઋણ આયનના આકાર અનુક્રમે ________ અને ________ છે.JEE Mains 2026 અઘરું
- 1 લિટર બફર દ્રાવણ નિર્ભેળ પાણીમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NH}_4 \mathrm{Cl}\) પ્રત્યેકના 0.10 મોલ ઉમેરીને તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત દ્રાવણમાં HCl ના 0.05 મોલ ઉમેરવાથી pH માં થતો ફેરફાર ________ \(\times 10^{-2}\) છે, (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે : \(\mathrm{NH}_3\) નો \(\mathrm{pK}_{\mathrm{b}}=4.745\) અને \(\log _{10} 3=0.477\))JEE Mains 2025 મધ્યમ
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીંJEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચેની અર્ધકોષ પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}(\mathrm{aq})+6 \mathrm{e}^{-}+14 \mathrm{H}^{+}(\mathrm{aq})\) \(\rightarrow 2 \mathrm{Cr}^{3+}(\mathrm{aq})+7 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
પ્રક્રિયા ગુણોત્તર \(\frac{\left[\mathrm{Cr}^{3+}\right]^2}{\left[\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\right]}=10^{-6}\) સાથે કરવામાં આવી હતી. pH મૂલ્ય કે જેના પર અર્ધકોષનું EMF શૂન્ય બનશે તે ________ છે. (નજીકની પૂર્ણાંક કિંમત)
[આપેલ છે: પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ
\(\left.\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}, \mathrm{H}^{+} / \mathrm{Cr}^{3+}}^{\mathrm{o}}=1.33 \mathrm{~V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{~F}}=0.059 \mathrm{~V}\right]\)JEE Mains 2025 અઘરું - \(25\,cm ^2\) નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ \(10\,\Omega\) છે. ગાળાને \(40.0\,T\) ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને \(1.0\) સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય \(..........\times 10^{-3}\) હશે.JEE Mains 2023 અઘરું
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 મધ્યમ
- \(R =5\,\Omega \) ના બે સમાન અવરોધો અને \(L=2\, mH\) ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(15 \,V\) ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......\(A\) હશે?
JEE Mains 2019 મધ્યમ - સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\,Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(10\,cm\) થી \(20\,cm\) વધારવા માટે કરવું પડતું કાર્ય ............. \(\times 10^{-4}\,J\) છે.\((\pi=22 / 7\) લો.\()\)JEE Mains 2023 મધ્યમ
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 અઘરું