JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
પ્રક્રિયા માટે પ્રક્રિયક \("A"\) અને શરત શોધો.

- A \(A = HCl ;\) નિર્જળ \(AlCl _{3}\)
- B \(A = HCl , ZnCl _{2}\)
- C \(A = Cl _{2} ; UV\) પ્રકાશ
- D \(A = Cl _{2}\); અંધારું, નિર્જળ \(AlCl _{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(A = Cl _{2} ; UV\) પ્રકાશ
Step-by-step Solution
Detailed explanation
For substitution at allylic position in the given compound, the reagent used is \(Cl _{2} / uv\) light. The reaction is free radical halogenation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard - આપેલ છે :
\(\begin{aligned}
& \Delta \mathrm{H}_{\text {sub }}^{\ominus}[\mathrm{C}(\text { graphite })]=710 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}-\mathrm{H}} \mathrm{H}^{\ominus}=414 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{H}-\mathrm{H}} \mathrm{H}^{\Theta}=436 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}=\mathrm{C}} \mathrm{H}^{\Theta}=611 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{CH}_2=\mathrm{CH}_2\) માટે \(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\ominus}\) _____ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Medium - સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- \({AgCl}\)ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે જ્યારે જ્યારે અષ્ટફલકીય સવર્ગ સંયોજનનો એક મોલ પ્રમાણસુચક સૂત્ર \({CrCl}_{3} \cdot 3 {NH}_{3} \cdot 3 {H}_{2} {O}\) સાથે વધુ સિલ્વર નાઈટ્રેટની સાથે પ્રક્રિયા આપે છે. ધાતુ આયનની દ્વીતીય વેલેન્સીને સંતોષતા ક્લોરાઇડ આયનોની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Hard
- \(NaOH\) નાં દ્રાવણ વિરૂદ્ધ \(1.25\, M\) ઓકઝેલિક એસિડ દ્રાવણના અનુમાપનને ધ્યાનમાં લો. અંતિમ બિંદુ પર નીચે મુજબ બ્યુરેટ અવલોકનો મળ્યાં. \((i)\) \(4.5\, mL\) \(\quad (ii)\) \(4.5\, mL\) \(\quad (iii)\) \(4.4\, mL\) \((iv)\) \(4.4\, mL\) \(\quad (v)\) \(4.4\, mL\) જે ઓકઝેલિક એસિડનું કદ \(10.0\, mL\) લેવામાં આવ્યું હોય તો \(NaOH\) દ્રાવણની મોલારિટી \(....\,M\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(X\) એ દ્રીપદી વિતરણ \(B ( n , p )\) છે કે જેથી મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે \(24\) અને \(128\) છે . જો \(P ( X > n -3)=\frac{ k }{2^{ n }}\) હોય તો \(k\) મેળવો.JEE Mains 2022 Hard
- અહી \(9\) ભિન્ન દડાને \(4\) પેટીઓ \(B_{1}, B_{2}, B_{3}\) અને \(B_{4}\) માં વહેચાવના છે. જો પેટી \(B_{3}\) માં ત્રણ દડા આવે તેની સંભાવના \(k\left(\frac{3}{4}\right)^{9}\) હોય તો \(\mathrm{k}\) એ . . . . અંતરાલમાં હશે.JEE Mains 2021 Hard
- માત્ર અને બધાજ પાંચ અંકો \(1,3,5,7\) અને \(9\) નો ઉપયોગ કરીને \(6\) અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય.JEE Mains 2020 Hard
- પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા (\(\%\) માં) કેટલી થાય?JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard - \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium