JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
400 K પર નીચે આપેલી સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(x A( g ) \rightleftharpoons y B( g )\).
તાપમાનની સમાન પરિસ્થિતિ પણ x અને y માં ફેરફાર હેઠળ \(K_p\) અને \(K_c\) ના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો.
(i) \( K _{ p }=85.87\) અને \(K_c=2.586\) બંધબેસતા એકમો
(ii) \(K _{ p }=0.862\) અને \(K _{ c }=28.62\) બંધબેસતા એકમો
(i) અને (ii) માં x અને y ના મૂલ્યો અનુક્રમે શોધો :
- A (i) 3, 1; (ii) 3, 1
- B (i) 4, 1; (ii) 4, 1
- C (i) 1, 3; (ii) 2, 1
- D (i) 1, 2; (ii) 2, 1
Answer & Solution
Correct Answer
(D) (i) 1, 2; (ii) 2, 1
Step-by-step Solution
Detailed explanation
પ્રક્રિયા (i) માટે: \(K _{ p }> K _{ c }\) \(\Delta n _{ g }>0\) \(y-x>0\) \(85.87=2.586(0.0821 \times 400)^{y \times}\) ઉકેલતા \(y-x \simeq 1\) પ્રક્રિયા (ii) માટે : \(K _{ p }< K _{ c }\) \( y-x<0\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- મેગેનીઝ \((VI\)) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયા સાથે કોષ ધારો \({Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}\) \({E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}\) ઉપરની પ્રક્રિયા માટે \({E}_{\text {cell }}\) \(=....\,V.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 2.5=0.3979, T=298\, {~K}]\)JEE Mains 2021 Hard
- નીચે આપેલા પ્રક્રિયા શ્રેણી માંથી સંયોજન \(A\) શોધો.
JEE Mains 2023 Medium - \(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિદ્યાનો આપેલા છે.એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A):\) \(\alpha–\) હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ \(NH_3\),સાથે પ્રક્રિયા કરતાં તે \(\alpha-\) એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે. કારણ \((R)\): જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો વક્ર \(x^{2}+2 y^{2}=2,\) રેખા \(x + y =1\) ને બે બિંદુઓ \(P\) અને \(Q\) એ છેદે, તો રેખાખંડ \(PQ\) એ ઊગમબિંદુ આગળ આંતરેલ ખૂણો ........ થાય.JEE Mains 2021 Medium
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(R - C \equiv N\xrightarrow[{(2)\,{H_2}O}]{{(1)\,AlH\,{{(i - Bu)}_2}}}\) ?JEE Mains 2019 Hard
- નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ \(0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}\) કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ) \((i)\) \(0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}\) \((ii)\) \(0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}\) \((iii)\) \(0.10\, {M}\, {KCl}\) \((iv)\) \(0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}\)JEE Mains 2021 Medium
- નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- લંબચોરસ \(ABCD\) કે જેના શિરોબિંદુઓ \(A\) અને \(B\) એ \(x\)-અક્ષ પર આવેલા હોય અને શિરોબિંદુઓ \(C\) અને \(D\) એ પરવલય \(y = x ^{2}-1\) પર હોય અને \(x\) -અક્ષની નીચે હોય તો આ લંબચોરસનું મહતમ ક્ષેત્રફળ મેળવોJEE Mains 2020 Hard
- અહી \(A\) એ વક્ર \(y=x|x-3|\) અને \(x\)-અક્ષ અને \(x=-1\) અને \(x=2\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો \(12\,A\) ની કિમંત \(...........\) મેળવો.JEE Mains 2023 Hard