JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન સમઘટકતા
- JEE Mains 2025
- અઘરું
- MCQ

ઉપરોક્ત પ્રક્રિયા ક્રમ દ્વારા 2-મિથાઈલબ્યુટેન બનાવતા RBr ની મહત્તમ સંખ્યા ________ છે - (માત્ર બંધારણીય સમઘટકોને ધ્યાનમાં લો)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 4
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{RBr} \xrightarrow[\text { dry Ether }]{\mathrm{Mg}} \mathrm{RMgBr} \xrightarrow{\mathrm{H}_2 \mathrm{O}} \mathrm{R}-\mathrm{H}\)
આથી, RBr આ હોઈ શકે છે:

આથી, RBr આ હોઈ શકે છે:

Chemistry ના વધુ પ્રશ્નો
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 અઘરું
- પ્રવેગિત ઇલેક્ટ્રોન \(0.02\,\%\)ની અનિશ્ચિતતા સાથે \(5 \times 10^{6} \,{~ms}^{-1}\)ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા \(x \times 10^{-9}\, {~m}\) છે. \(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઇલેક્ટ્રોનનું દળ \(\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]\)JEE Mains 2021 અઘરું
- આપેલા સંયોજનો માટે, વધતા \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્યનો સાચો ક્રમ:
JEE Mains 2024 મધ્યમ - 1 લિટર બફર દ્રાવણ નિર્ભેળ પાણીમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NH}_4 \mathrm{Cl}\) પ્રત્યેકના 0.10 મોલ ઉમેરીને તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત દ્રાવણમાં HCl ના 0.05 મોલ ઉમેરવાથી pH માં થતો ફેરફાર ________ \(\times 10^{-2}\) છે, (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે : \(\mathrm{NH}_3\) નો \(\mathrm{pK}_{\mathrm{b}}=4.745\) અને \(\log _{10} 3=0.477\))JEE Mains 2025 મધ્યમ
- નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 મધ્યમ
- ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા \(1 / 144\) ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા \(1 / 16\) ગણો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ \(\mathrm{v}\) હોય તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ _______ હશે.JEE Mains 2024 અઘરું
- \(\ell\) લંબાઈ અને \(\mathrm{M}=4 \mathrm{m}\) દળ ધરાવતા સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલ છે.એક \(m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે \(\theta=\frac{\pi}{4}\) ના ખૂણે સળિયાના એક છેડા સાથે અથડાય છે અને ચોંટી જાય છે.અથડામણ પણ પછી આ તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2020 અઘરું
- એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર \(d\) છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) \(C_1\) છે. જો \(\frac{2d}{3}\) જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા \(C_2\) થાય છે. \(\frac{C_2}{C_1}\) નો ગુણોત્તર ...... છે.JEE Mains 2023 મધ્યમ
- આઠ પારોના ટીપાં, દરેકની ત્રિજ્યા \(r\) છે, ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા _______ છે. (જ્યાં \(S\) એ પારોનું પૃષ્ઠતાણ છે).JEE Mains 2026 મધ્યમ
- બે દ્રાવકો \(X\) અને \(Y\) માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ \(5\) મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે \(M_X\) અને \(M_Y\) છે, જ્યા \(M_X\, = \frac{3}{4} M_Y\) છે. \(Y\) માંના દ્રાવણ કરતા \(X\) માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો \(''m''\) ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો \(''m''\) નું મૂલ્ય જણાવો.JEE Mains 2018 અઘરું