JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
AB(g) પ્રક્રિયાના ઉષ્મીય વિઘટન માટે, નીચે મુજબ રચના કરવામાં આવેલ છે.

પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય 'x' min છે.
x =_________ min.(નજીકનો પૂર્ણાંક)
- A 5
- B 10
- C 15
- D 20
Answer & Solution
Correct Answer
(B) 10
Step-by-step Solution
Detailed explanation
\([AB]_{0}-[AB]_{t}=kt\) \(0.60-0.55=k(100)\) \(k =5 \times 10^{-4}\) અર્ધ-આયુષ્ય સમય \(\left(t_{1 / 2}\right)=\frac{[A B]_0}{2 k}\) \(=\frac{0.60}{2 \times 5 \times 10^{-4}}\) \(=600 sec\) \(=10 min\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?JEE Mains 2019 Medium
- જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.JEE Mains 2023 Medium
- \(Na\) નો પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ \(5.1\, eV\) છે. તો \(Na^+\) ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ................. \(\mathrm{eV}\) શોધો.JEE Mains 2013 Hard
- સંકીર્ણ ઋણાયન \([Cr(NO) (NH_3) (CN)_4]^{2-}\) ની ચુબકીય ચાક્માત્રા ........... \(B.M.\) છે.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(L\) એ વક્રો \(4 x^{2}+9 y^{2}=36\) અને \((2 x)^{2}+(2 y)^{2}=31\) ની સામાન્ય સ્પર્શરેખા છે. તો રેખા \(L\) ના ઢાળનો વર્ગ ....... થાય.JEE Mains 2021 Hard
- બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ \(27^o \) \(C\) તાપમાને \(V\) જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ \(2V\) થાય છે.તો \((a)\) વાયુનું અંતિમ તાપમાન અને \((b)\) તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.JEE Mains 2018 Medium
- વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : યંગના બે સ્લિટના પ્રયોગમાં, લાલ પ્રકાશ દ્વારા મળતી ફ્રિન્જ વાદળી પ્રકાશ દ્વારા મળતી ફ્રિન્જની સરખામણીમાં નજીક હોય છે.
કારણ (R) : ફ્રિન્જ પહોળાઈ પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - ગાંઠની (કેન્સરની) વૃધ્ધિ રોકતું સંયોજન જણાવો.JEE Mains 2019 Hard
- ઇથેનના સ્ટેગર્ડ અને ઇક્લિસ્પડ સંરુપણ \(......\) છે:JEE Mains 2021 Medium