JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ઘનતાનો સાચો ક્રમ કયો છે?
- A \(Be > Mg > Ca > Sr\)
- B \(Sr > Ca > Mg > Be\)
- C \(Sr > Be > Mg > Ca\)
- D \(Be > Sr > Mg > Ca\)
Answer & Solution
Correct Answer
(C) \(Sr > Be > Mg > Ca\)
Step-by-step Solution
Detailed explanation
In \(II'A'\) group density decreases down the group till \(Ca\) and after that it increases.Correct order of density is \(Sr > Be > Mg > Ca\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(10^{- 6}\) મોલલ \(HCI\) ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક કોષ, \(Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)\) માટે કોષ પોટેન્શિયલ \(0.92\, V\) છે. તો \((AgCl / Ag,Cl^- )\) ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... \(\mathrm{V}\) હશે? { આપેલ \(\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K \)એ }JEE Mains 2019 Hard
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard - સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી \(0.45 \,g\) એક કાર્બનિક સંયોજન \(0.36 \,g\) \(AgBr\) આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. (\(AgBr\) નું અણુભાર = \(\left.188 \,g mol ^{-1}, Br : 80\right)\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - નીચે પૈકી \(C, N, O\) અને \(F\) નો દ્વિતીય આયનીકરણ પોટેન્શિયલનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- ધારો કે ત્રિકોણ \(ABC\) ની બાજુઓની લંબાઈઓ \(a\), \(b\) અને \(c\) છે કે જેથી \(\frac{ a + b }{7}=\frac{ b + c }{8}=\frac{ c + a }{9}\) જો આ ત્રિકોણ \(ABC\) ના અંતર્વૃત્ત અને પરિવૃત્ત ની ત્રિજયાઓ અનુક્રમે \(r\) અને \(R\) હોય, તો \(\frac{R}{r}\) ની કિમત ........ છે.JEE Mains 2022 Hard
- સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 Hard
- \(1 \times 10^{-5}\,M \textrm {AgNO } _ { 3 }\) ને \(AgBr\)ના \(1\,L\) સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે છે.\(298\,K\) આ દ્રાવણની વાહકતા \(.........\times 10^{-8}\,S\,m ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ : \(K _{ sp }( AgBr )=4.9 \times 10^{-13}\) at \(298 K\) \(\lambda_{ Ag ^{+}}^0=6 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\lambda_{ Br ^{-}}^0=8 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\left.\lambda_{ NO _3^{-}}^0=7 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- 10 મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. \(P _1\) થી \(P _2\) પ્રક્રિયામાં સમાયેલી ઉષ્મા \(\alpha\) જૂલ છે \(\left( P _1=21.7 Pa\right.\) અને \(\left.P _2=30 Pa, C _{ v }=21 J / K . mol , R=8.3 J / mol . K \right)\). \(\alpha\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Hard - \(2-\)હેકઝીન \(\xrightarrow[(ii)H_2O]{(i) O_3}\) નીપજો ઉપરની પ્રક્રિયામાં બનતી બે નીપજો શોધો.JEE Mains 2023 Medium
- ટાયરોસિન, એક એમિનો એસિડમાં રહેલા કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium