JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જ્યારે મિથેન પ્રણાલી \(A\) અને \(B\) માં અનુક્રમે દહન થાય તો શું થાય છે ?
| પ્રણાલી \(A\) | પ્રણાલી \(B\) |
| સમોષ્મી પ્રણાલી | ડાયથર્મીક પાત્ર |
- A
પ્રણાલી \(A\) પ્રણાલી \(B\) સમોષ્મી પ્રણાલી તાપમાન વધે છે. - B
પ્રણાલી \(A\) પ્રણાલી \(B\) તાપમાનમાં ઘટાડો ડાયથર્મિક પ્રણાલી - C
પ્રણાલી \(A\) પ્રણાલી \(B\) તાપમાનમાં ઘટાડો તાપમાન સરખું રહે છે. - D
પ્રણાલી \(A\) પ્રણાલી \(B\) તાપમાન સરખું રહે છે. તાપમાન વધે છે.
Answer & Solution
Correct Answer
(A)
પ્રણાલી \(A\) પ્રણાલી \(B\) સમોષ્મી પ્રણાલી તાપમાન વધે છે.
Step-by-step Solution
Detailed explanation
Adiabatic boundary does not allow heat exchange thus heat generated in container can't escape out thereby increasing the temperature. In case of Diathermic container, heat flow can occur to maintain the constant temperature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Fe}\) પૈકી એક સંક્રાંતિ તત્વ ' \(\mathrm{M}\) ' એ સૌથી વધારે દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે \(\mathrm{M}^{+}\) આયનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે. (નજીક નો પૂર્ણાક) (આપેલઃ પરમાણુક્રમાંક \(Sc : 21, Ti : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26\))JEE Mains 2024 Medium
- જે કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ (\(V\) માં) ગણો. \(F{e^2}+ \left( {aq} \right) + A{g^ + }\left( {aq} \right) \to F{e^{3 + }}\left( {aq} \right) + Ag\left( s \right)\) \(E_{Ag^+/Ag}^o = xV\), \(E_{F{e^{2 + }}/Fe}^o = yV\), \(E_{F{e^{3 + }}/Fe}^o = zV\)JEE Mains 2019 Hard
-

બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં, એક ધાતુ ક્ષાર (આપેલામાંથી એક) ને જ્યોતના B બિંદુએ ગરમ કરવામાં આવે છે, જેના પરિણામસ્વરૂપ લીલા રંગનો ક્ષાર મણકો મળે છે. આ ક્ષારની સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય _______ BM છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ પરમાણુ ક્રમાંક: \(Cu =29, Ni =28, Mn =25, Fe =26\) ]JEE Mains 2024 Medium - \(NO\) દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
- પ્રક્રિયા \( N_{2}O_{4}\rightleftharpoons 2NO_{2} \) માટે, નીચે દર્શાવ્યા પ્રમાણે આલેખ દોરેલો છે. સાચાં વિધાનો ઓળખો.
A. પ્રક્રિયા માટે પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર -5.40 kJ mol⁻¹ છે.
B. જેમ કે આલેખમાં \( \Delta G^{\ominus} \) ધન છે, \( N_{2}O_{4} \) એ \( NO_{2} \) માં બિલકુલ વિયોજિત થશે નહીં.
C. પ્રતિગામી પ્રક્રિયા પૂર્ણ થશે.
D. જ્યારે 1 મોલ \( N_{2}O_{4} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે \( \Delta G^{\ominus}=-0.84 \, kJ \, mol^{-1} \) નું મૂલ્ય મળે છે.
E. જ્યારે 2 મોલ \( NO_{2} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે સંતુલન મિશ્રણ માટે \( \Delta G^{\ominus} \) -6.24 kJ mol⁻¹ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \({Ga}^{+}\) આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક \( ..... \) છે (પરમાણ્વીય ક્રમાંક \({Ga}=31\) )JEE Mains 2021 Medium
- ધારોકે ઉગમબિંદુ છે તથા \(OP\) અને \(OQ\) એ વર્તુળ \(x^2+y^2-6 x+4 y+8=0\) પરના બિંદુઓ \(P\) અને \(Q\) પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ \(OPQ\) નું પરિવૃત્તએ બિંદુ \(\left(\alpha, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\alpha\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \(3 \sin x+4 \cos x= k +1 ; k \in R\) ને ઉકેલ હોય તેવા \('K'\) નાં પૂર્ણાક મૂલ્યોની સંખ્યા રેખાઓ .......... છે.JEE Mains 2021 Medium
- વક્ર \(y = {x^2} - 5x + 5\) નો રેખા \(2y=4x+1\) ને સમાંતર સ્પર્શકએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard