JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
એક સંયોજન \((x)\) જેનો મોલર દળ \(108 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, તે એસિટિલીકરણ પામે છે અને \(192 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) મોલર દળ ધરાવતું ઉત્પાદન આપે છે. સંયોજન \((x)\) માં એમીનો સમૂહોની સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
આકૃતિ
એક \(-\mathrm{NH}_2\) સમૂહ સાથે એસિલેશન પછી મોલર દળમાં વધારો 42 છે.
મોલર દળમાં કુલ વધારો \(=84\)
\(\therefore\) \(\mathrm{x}\) માં એમીનો સમૂહની સંખ્યા \(=\frac{84}{42}=2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલા બંધારણમાંથી કયો પ્રકૃતિમાં એરોમેટિક છે?
JEE Mains 2022 સરળ - નીચે આપેલામાંથી કયો સૌથી ઓછો બેઝિક છે ?JEE Mains 2021 મધ્યમ
- "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 મધ્યમ
- \(\mathrm{Cu}\) (II) ની ઇલેક્ટ્રોનીય રચના \(3 \mathrm{d}^9\) છે જ્યારે \(\mathrm{Cu}(\mathrm{I})\) ની \(3 \mathrm{d}^{10}\) છે. નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 મધ્યમ
- પ્રમાણિત રિડક્ષન પોટેન્શિયલ \(M ^{+} / M\) કે જે રિડ્યુસીંગ સામર્થ્ય (શક્તિ)નું માપ આપે છે, ના ઉપર નિર્ભર નથી તે \(........\)JEE Mains 2023 મધ્યમ
- ઓઝોનના ઓક્સિજન પરમાણુઓ ઉપર ઈલેકટ્રોનો ના અબંંધકારક યુગ્મોની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.JEE Mains 2024 અઘરું
- એક રબર બોલ \(h\) ઉંચાઈથી પડે છે અને \(h / 2\) ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે _______ થશે.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રો સમાન છે.
વિધાન (II) : બોહરના નમૂના મુજબ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફક્ત તે જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન પ્લાન્ક અચળાંકના પૂર્ણાંક ગુણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ \(F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(\beta \) અચળાંક છે. આ અણુંની \(n\) મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા \(\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)\) ના સ્વરૂપમાં કેટલી મળે?JEE Mains 2013 અઘરું
- આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 મધ્યમ
- \(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.JEE Mains 2022 મધ્યમ