JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2016
- મધ્યમ
- MCQ
"રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) પ્રોટીન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Ninhdrin is often used to detect \(\alpha \) - amino acids and also free amino and carboxylic acid group on proteins and peptides. when about \(0.5\,ml\) of a \(0.1\%\) solution of ninhydin is boiled for one or two minutes with a few \(\,ml\) of dilute amino acid or protein solution, a blue colors decelops, ninhydrin degrades amino acids into aldehydes, ammonia, and \(CO_2\) through a series of reactions; the net result is ninhydrin in a partially reduced form hydrindantin;
Ninhydrin then condenses with ammonia and hydrin dantin to produce an intensely blue or puple pigment, sometimes called Ruhemann's purple:
Chemistry ના વધુ પ્રશ્નો
- ચડતાક્રમમાં આંતરઆણ્વિય હાઈડ્રોજન બંધ સામર્થ્ય સાચો ક્રમ શોધો.JEE Mains 2022 સરળ
- પ્રક્રિયા માટે : \(Fe _{2} N ( s )+\frac{3}{2} H _{2}( g ) \rightleftharpoons 2 Fe ( s )+ NH _{3}( g )\)JEE Mains 2020 અઘરું
- આયનો \(Li_2, Li_2^-\) અને \(Li_2^+\) ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવોJEE Mains 2013 મધ્યમ
- \(N _2\) ના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં, નમૂના ને કોપર ઓકસાઈડ સાથે ગરમ કરવામાં આવે છે અને ઉતપન્ન થતા વાયુ ને પસાર કરવામાં આવે છે તે \(.........\)JEE Mains 2023 મધ્યમ
- લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં \(803 \,{~K}\) પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?JEE Mains 2021 સરળ
- બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિધ્ધાંત પર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(5 \times 10^{-10} m\) વ્યાસ ધરાવતા અણુનો \(41^{\circ} C\) તાપમાન અને \(1.38 \times 10^5 Pa\) દબાણે, સરેરાશ મુક્તપથ _________ m થશે. ( \(k_B=1.38 \times 10^{-23} J / K\) આપેલ છે)JEE Mains 2026 મધ્યમ
- \(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) સમીકરણ વડે \(\mathrm{CCl}_4\) માં \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની વિઘટન થઈને પ્રકિયા માટે જરૂરી \(\mathrm{NO}_2\) ઉત્પન્ન થાય છે. \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની પ્રારંભિક સાંદ્રતા \(3 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) અને તેની \(30\) મિનીટ પછી \(2.75 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) છે. \(\mathrm{NO}_2\) બનવાનો (સર્જન) વેગ (દર) એ \(x \times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~min}^{-1}\) છે. \(x\) નું મુલ્ય _______ છે.(નજીકનો પૂણાંક)JEE Mains 2024 અઘરું
- પરિપથમાં બતાવેલ કળ \(S\) જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ \(i\) નું મૂલ્ય .............. \(A\) હશે
JEE Mains 2019 મધ્યમ - જ્યારે વાયુ '\(X\)' ને તાજા બનાવેલા ફેરસ સલ્ફેટ દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે કથ્થઈ વલય તરીકે સંયોજન '\(Y\)' મળે છે. સંયોજનો \(X\) અને \(Y\) કયા છે?JEE Mains 2026 સરળ
- 1 nC અને 2 nC ના બે બિંદુભારો 3 cm બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ પર મૂકેલા છે. 3 nCના ભારને અનંત અંતરેથી ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ પર લાવવા માટે કરેલું કાર્ય __________ \(\mu J\) છે.
\(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 N . m ^2 / C ^2\)JEE Mains 2026 અઘરું - એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે \(0.5\;mm\) ના પીચ અને વર્તુળાકાર સ્કેલના \(50\) કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો \(45\) માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો \(0.5\, mm\) તથા વર્તુળાકાર સ્કેલ પર \(25\) મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... \(mm\) થશે.JEE Mains 2016 મધ્યમ