JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
નીચે આપેલામાંથી કયો સૌથી ઓછો બેઝિક છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\left( CH _{3} CO \right)_{2} \ddot{ N}H\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
For the given compounds:


Chemistry ના વધુ પ્રશ્નો
- ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં નીચેના પૈકી ક્યુ એ \(2-\)ફિનાઇલબ્યુટેન મુખ્ય નીપજ તરીકે આપશે નહિ?JEE Mains 2013 અઘરું
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 મધ્યમ
- લેડ સંગ્રાહક બૅટરીને ચાર્જ કરતી વખતે, એનોડ પર લેડની ઑક્સિડેશન અવસ્થા \(x_1\) થી \(y_1\) માં અને કૅથોડ પર \(x_2\) થી \(y_2\) માં બદલાય છે. \(x_1, y_1, x_2, y_2\) ના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 સરળ
- નીચે પૈકી કઈ શુધ્ધિકરણ પ્રક્રિયામાં 'અધિશોષણ' સિધ્ધાંત ઉપયોગી છે?JEE Mains 2024 અઘરું
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\( PbCl_{2}+K_{2}CrO_{4}\rightarrow A+2KCl \)
(ગરમ દ્રાવણ)
\( A+NaOH\rightleftharpoons B+Na_{2}CrO_{4} \)
\( PbSO_{4}+4CH_{3}COONH_{4}\rightarrow(NH_{4})_{2}SO_{4}+X \)
ઉપરોક્ત પ્રતિક્રિયાઓમાં, A, B અને X અનુક્રમે છે.JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પોટેશિયમ ક્લોરેટ નીચેના સમીકરણ દ્વારા બતાવ્યા પ્રમાણે \({KCl}\)ના વિદ્યુત વિભાજય દ્વારા તૈયાર કરવામાં આવે છે. \(6 {OH}^{-}+{Cl}^{-} \rightarrow {ClO}_{3}^{-}+3 {H}_{2} {O}+6 {e}^{-}\) પોટેશિયમ ક્લોરેટ \(10.0\, {~g}\) પેદા કરવા માટે \(x\, A\)નો પ્રવાહ \(10\, h\) માટે પસાર કરવો પડે છે. \({x}\)નું મૂલ્ય \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આણ્વિય દળ \(\left.{KClO}_{3}=122.6 {~g} {~mol}^{-1}, {~F}=96500 {C}\right)\)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે. કારણ \(R :\) ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને \(HF\) માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 સરળ - કોઈ આદર્શ વાયુ \(2\, atm\) દબાણે અને \(300\, K\) તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય \(6 \times 10^{-8}\, s\) છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને \(500\, K\) કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.JEE Mains 2019 અઘરું
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે.JEE Mains 2024 અઘરું
- એક કણની ગતિનું સમીકરણ \(x = a \sin\left(50t + \dfrac{\pi}{3}\right)\) cm દ્વારા અપાય છે. કણ \(t_1\) સમયે સ્થિર થશે અને \(t_2\) સમયે તેનો પ્રવેગ શૂન્ય થશે. \(t_1\) અને \(t_2\) અનુક્રમે _______ છે.JEE Mains 2026 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)
JEE Mains 2021 અઘરું