JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રમાણિત રિડક્ષન પોટેન્શિયલ \(M ^{+} / M\) કે જે રિડ્યુસીંગ સામર્થ્ય (શક્તિ)નું માપ આપે છે, ના ઉપર નિર્ભર નથી તે \(........\)
- A આયનીકરણ ઊર્જા
- B ઉર્ધ્વપાતન શક્તિ (ઉર્જા)
- C જલીયકરણ એન્થાલ્પી
- D બંધવિયોજન એન્થાલ્પી
Answer & Solution
Correct Answer
(A) આયનીકરણ ઊર્જા
Step-by-step Solution
Detailed explanation
Factual
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

0.1 મોલ સંયોજન 'S' નું વજન _______ g થશે. (આપેલ છે કે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચે આપેલા સંયોજનોમાંથી, જ્યારે ગરમ \(\text{KMnO} _4\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝોઇક એસિડ આપતા સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2025 Medium - નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\(Na_{2}B_{4}O_{7} \xrightarrow{\Delta}\) \(2 X+Y\)
\(CuSO_{4} + Y \xrightarrow{Non-Luminous flame} Z + SO_{3}\)
\(2Z + 2X + Carbon \xrightarrow{Luminous flame} 2Q + Na_{2}B_{4}O_{7} + CO\)
Z અને Q માં Cu ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Hard - નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ \(I\) ક્રિયાશીલ સમધટકો \(B\) \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ \(II\) સમાનધર્મી \(C\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ \(III\) એનોમર્સ \(D\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ \(IV\) એપીમર્સ JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર \(C:2 x^2-y+1=0\), બિંદુ \((1,3)\) પર \(C\) નો સ્પર્શક અને રેખા \(x+y=1\) દ્વારા પ્રથમ ચરણમાં ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(60\,A\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}{1} & {1} & {2} \\ {1} & {3} & {4} \\ {1} & {-1} & {3}\end{array}\right], B=\operatorname{adj} A\) અને \(\mathrm{C}=3 \mathrm{A},\) તો \(\frac{|\mathrm{adjB}|}{|\mathrm{C}|}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.JEE Mains 2024 Hard
- \(3 \times 3\) કક્ષાવાળા કેટલા શ્રેણિક \(A\) મળે કે જેના ઘટકોનો ગણ \(\{-1,0,1\}\) હોય અને \(\mathrm{AA}^{\mathrm{T}}\) ના વિકર્ણો ઘટકોનો સરવાળો \(3\) થાય.JEE Mains 2020 Hard
- ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium