JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલ સેટ માંથી સમઈલેકટ્રોનીય સ્પીસીઝોની કુલ સંખ્યા \(......\) છે. \(O ^{2-}, F ^{-}, Al , Mg ^{2+}, Na ^{+}, O ^{+}, Mg , Al ^{3+}, F\)
- A \(5\)
- B \(4\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Isoelectronic species \(O ^{2 \Theta}, F ^{\Theta}, Mg ^{2+}, Na ^{\oplus}, Al ^{3+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.JEE Mains 2023 Medium
- \({CHCl}_{3}\) અને \({KOH}\) સાથે પ્રક્રિયા પર \(A\) ને \(B\)માં રૂપાંતરિત કરવામાં આવે છે. સંયોજન \({B}\) ઝેરી છે અને અનુક્રમે \(C\) દ્વારા વિઘટન કરી શકાય છે. \(A, B\) અને \(C\) અનુક્રમે શું છે?JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પધ્ધતિમાં, 0.50 g કાર્બનિક સંયોજન 70 mL નાઈટ્રોજન આપે છે જેને 300 K અને 715 mm દબાણે ભેગો કર્યો. કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી __________ % છે.
(300 K પર જલીયતાણ 15 mm છે.)JEE Mains 2026 Hard - ચોરસ પિરામિડલ ભૂમિતિ ધરાવતા અણુઓ કયા છે?JEE Mains 2025 Easy
- \(Pt ( s ) H _2( g )(1 bar )\left| H ^{+}( aq )(1 M )\right|\left| M ^{3+}( aq ), M ^{+}( aq )\right| Pt ( s )\) \(298\,K\) પર જ્યારે \(\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a\) હોય ત્યારે આપેલ કોષ નો \(E_{\text {cell }}\) એ \(0.1115\,V\) છે. \(a\) નું મૂલ્ય \(............\) છે.આપેલ : \(E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V\) \(\frac{2.303\,R T}{F}=0.059\,V\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો ચલિત રેખા \(3x + 4y -\lambda = 0\) એવી મળે કે જેથી બે વર્તુળો \(x^2 + y^2 -2x -2y + 1 = 0\) અને \(x^2 + y^2 -18x -2y + 78 = 0\) એ વિરુધ્ધ બાજુએ રહે તો \(\lambda \) ની શક્ય કિમતો .............. અંતરાલમાં મળેJEE Mains 2019 Hard
- રેખાઓ \(\frac{x}{1} = \frac{y}{{ - 1}} = \frac{z}{1}\) અને \(\frac{{x - 1}}{0} = \frac{{y + 1}}{{ - 2}} = \frac{z}{1}\) વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર ધરાવતી રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard
- \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 Hard
- હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા \(............\) છે.JEE Mains 2023 Medium
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- જો વિધેય \(f(x)=\left(\frac{\sqrt{3 e}}{2 \sin x}\right)^{\sin ^2 x}, x \in\left(0, \frac{\pi}{2}\right)\) ની સ્થાનીય મહત્તમ કિંમત \(\frac{k}{e}\) હોય, તો \(\left(\frac{k}{e}\right)^8+\frac{k^8}{e^5}+k^8=...........\)JEE Mains 2023 Hard