ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
  • JEE Mains 2023
  • અઘરું
  • સંખ્યાત્મક

એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(2\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(t_{ LAS }=\frac{1}{ K } \ln \left(\frac{ a }{ a - x }\right)=\frac{1}{ K } \ln \left(\frac{100}{90}\right)\)

\(t _{10 s }=\frac{2.303}{ K }(\log 10-\log 9)\)

\(t _{10 s }=\frac{2.093}{ K } \times(0.04)\)

Similarly,

\(t _{90 \% 6}=\frac{1}{ K } \ln \left(\frac{100}{10}\right)\)

\(t _{90 s }=\frac{2.303}{ K }\)

\(\frac{t_{9 rP _6}}{t_{10 \%}}=\frac{1}{0.04}=25\)

\(e^k=\frac{a}{a-x}\)

\(\frac{a-x}{a}=e^{-k t}\)3

\(1-\frac{x}{a}=e^{-k t}\)

\(x=a\left(1-e^{-l a t}\right)\)

\(\alpha=\frac{x}{a}=\left(1-e^{-b}\right)\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ