ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.

  1. A \(2\)
  2. B \(4\)
  3. C \(6\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\)

Step-by-step Solution

Detailed explanation

Only option \((B)\) is correct as order cannot be determined
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app