ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )

  1. A \(16\)
  2. B \(15\)
  3. C \(17\)
  4. D \(14\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(17\)

Step-by-step Solution

Detailed explanation

\(C=\frac{C_o}{2^n}=\frac{C_o}{32}\) \(n =5\) \(t =5 t _{1 / 2}\) \(=\frac{5 \times 0.693}{20}=\frac{0.693}{4}\) \(=0.17325\,min =17.325 \times 10^{-2}\,min\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app