JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ જે \(80.9 \,kJ \,mol^{-1}\) છે. તેમાં અણુઓનો એક અંશ (ભાગ) જે \(700\, K\) પર, પ્રક્રિયા કરીને નીપજ બનવા માટે પૂરતા પ્રમાણમાં ઊર્જા ધરાવે છે તે \(e ^{-x}\) છે. તો \(x\)નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([\) ઉપયોગ કરો : \(\left. R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}\right]\)
- A \(17\)
- B \(16\)
- C \(14\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(C) \(14\)
Step-by-step Solution
Detailed explanation
Fraction of molecules to have enough energy to react \(= e ^{- E / RT }\) So, \(x=\frac{E_{a}}{R T}\) \(=\frac{80.9 \times 10^{3}}{8.31 \times 700}\)\(=13.9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?JEE Mains 2023 Medium
- હોઈડ્રોજન પરમાણુની \(1\,s\) કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અંગે નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ? ( બોહરની ત્રિજ્યા \(a_0\) વડે રજૂ કરવામાં આવે છે . )JEE Mains 2019 Hard
- NaOHના \(0.2 \%(\mathrm{w} / \mathrm{v})\) દ્રાવણની અવરોધકતા \(870.0 \mathrm{~m} \Omega \mathrm{~m}\) માપવામાં આવે છે. દ્રાવણની મોલર વાહકતા ______ \(\times 10^2 \mathrm{mS} \mathrm{dm}{ }^2 \mathrm{~mol}^{-1}\) હશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- જ્યારે \(0.5 \,M\) નાઈટ્રિક એસિડના \(800 \,mL\) ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને \(11.5\, g\) નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી \(x \times 10^{-2} \,M\) છે. તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) (નાઈટ્રિક એસિડનું મોલર દળ \(63 \,g \,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
- આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard - બેઝિક માધ્યમમાં નિકલ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- બે બિંદુઓ \(A\) અને \(A'\) એ \(y=2\) પર આવેલ એવાં બિંદુઓ છે કે જેથી રેખાખંડો \(AB\) અને \(A' B\) (જ્યાં \(B\) એ બિંદુ \((2,3)\) છે.) એ ઉગમબિંદુ આગળ \(\frac{\pi}{4}\) નો ખૂણો આંતરે, તો આ બે બિંદુઓ \(A \) અને \(A'\) વચ્ચેનું અંતર\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- કયા પ્રક્રિયકની હાજરી નીચેની પ્રક્રિયાની ઉલટાવી શકાય તેવી ક્ષમતાને અસર કરશે, અને તે પ્રતિવર્તી પ્રક્રિયામાં બદલાશે: \({CH}_{4}+{I}_{2} \underset{\text { Reversible }}{\stackrel{{hv}}{\longrightarrow}} {CH}_{3}-{I}+{HI}\)JEE Mains 2021 Medium
- ધારો કે વિકલ સમીકરણ \(x \frac{ d y}{ d x}-y=\sqrt{y^{2}+16 x^{2}}, y(1)=3\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) છે. તો \(y(2)= \dots\dots\dots\)JEE Mains 2022 Medium
- \(50\,kg\) નો વાંદરો, \(350\,N\) નું તણાવ \((T)\) સહન કરી શકે તેવા દોરડા ઉપર ચઢે છે. પહેલાં તે \(4\,ms ^{-2}\) ના પ્રવેગ થી દોરડા પર નીચે ઉતરે છે અને પછી \(5\,ms ^{-2}\) ના પ્રવેગથી દોરડા પર ઉપર ચઢે છે. સાચો વિકલ્પ પસંદ કરો :\(\text { ( } g=10\,ms ^{-2})\) લો.JEE Mains 2022 Medium
- \(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
X2(g) અને Y2(g) ને 1 L ના ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને X2(g), Y2(g) અને Z(g) ના અનુક્રમે 3, 3 અને 9 mol (સંતુલન moles)ના moles ની સંખ્યા સાથે T(K) પર પ્રણાલી ઉપર મુજબ સંતુલન પ્રાપ્ત કરે છે તેવું મળી આવેલ છે. સંતુલનની આ પરિસ્થિતી હેઠળ. Z(g)ના 10 mol ને ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને તાપમાન T(K) પર જાળવવામાં આવે છે. જ્યારે નવું સંતુલન સ્થપાય છે ત્યારે Z(g) ના molesની સંખ્યા ફ્લાસ્કમાં _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard - \(C_p=\frac{7}{2} R\) ધરાવતા આદર્શ વાયુને 300 J ઉષ્મા આપતા તેનું અચળ કદે તાપમાન \(20^{\circ} C\) થી \(50^{\circ} C\) સુધી વધે છે. વાયુનું દળ (અંદાજે) __________ g છે. \(( R =8.314 J / mol . K )\)JEE Mains 2026 Hard