ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા \(X \rightarrow Y ,30 ,kJ\, mol ^{-1}\) સક્રિયકરણ શક્તિ ધરાવે છે. પ્રક્રિયા દરમ્યાન જે (શક્તિ) ઊર્જાનો ફેરફાર \(\Delta E -20\, kJ\) હોય તો, પ્રતિવર્તી પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ \(kJ\) માં ........... છે. (પૂર્ણાક જવાબ)

  1. A \(40\)
  2. B \(250\)
  3. C \(50\)
  4. D \(150\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(50\)

Step-by-step Solution

Detailed explanation

\(X \longrightarrow Y\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app