JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
| યાદી \(-I\) (ધાતુ આયન) | યાદી \(-II\) (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) |
| \((a)\) \(\mathrm{Mn}^{2+}\) | \((i)\) સમૂહ \(- III\) |
| \((b)\) \(\mathrm{A} \mathrm{s}^{3+}\) | \((ii)\) સમૂહ \(- IIA\) |
| \((c)\) \(\mathrm{Cu}^{2+}\) | \((iii)\) સમૂહ \(- IV\) |
| \((d)\) \(\mathrm{Al}^{3+}\) | \((iv)\) સમૂહ \(- IIB\) |
- A \((a)-(i), (b)-(ii), (c)-(iii), (d)-(iv)\)
- B \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
- C \((a)-(i), (b)-(iv), (c)-(ii), (d)-(iii)\)
- D \((a)-(iv), (b)-(ii), (c)-(iii), (d)-(i)\)
Answer & Solution
Correct Answer
(B) \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
Step-by-step Solution
Detailed explanation
\({Mn}^{2+} \rightarrow\) \(III\) group \({As}^{3+} \rightarrow\) \(IIB\) group \({Cu}^{2+} \rightarrow\) \(IIA\) group \({Al}^{3+} \rightarrow\) \(IV\) group
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરિવર્તન ના સમૂહમાં પ્રક્રિયકો/પ્રક્રિયા પરિસ્થિતીઓ ' \(X\) ' અને ' \(Y\) ' નો સાચો સમૂહ ઓળખો.
JEE Mains 2024 Medium - પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંયોજન કરીને આણ્વીય કક્ષકો માત્ર ત્યારે જ બને છે જ્યારે સંયોજિત પરમાણ્વીય કક્ષકો... \(A\). સમાન ઊર્જા ધરાવે છે \(B\). ન્યૂનતમ સંપાતીકરણ ધરાવે છે \(C\). આણ્વીય અક્ષ વિશે સમાન સંમિતિ ધરાવે છે \(D\). આણ્વીય અક્ષ વિશે ભિન્ન સંમિતિ ધરાવે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(Z = 120\) ધરાવતુ તત્વ (હજુ સુધીમાં શોધાયું નથી) ...........માં હશેJEE Mains 2019 Medium
- નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:JEE Mains 2021 Medium
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ઘટકો) યાદી \(-II\) (સંકૃત કક્ષકો) \((a)\) \({SF}_{4}\) \((i)\) \({sp}^{3} {~d}^{2}\) \((b)\) \({IF}_{5}\) \((ii)\) \({d}^{2} {sp}^{3}\) \((c)\) \({NO}_{2}^{+}\) \((iii)\) \({sp}^{3} {~d}\) \((d)\) \({NH}_{4}^{+}\) \((iv)\) \({sp}^{3}\) \((v)\) \({sp}\) JEE Mains 2021 Hard - ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ સંયોજનનું સાચુ \(IUPAC\) નામ આપો.
JEE Mains 2022 Easy - કોબાલ્ટ-કર્બોનિલ સંકિર્ણમાં : \(\left[ Co _{2}( CO )_{8}\right], Co - Co\) બંધોની સંખ્યા "X" અને ટર્મીનલ (છેડો) \(CO\) લીગાન્ડો \(Y\) છે તો.\(X+Y=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ \(('m'\) દળ) નાં કેન્દ્ર થી ગોળા \(('M'\) દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર \(\sqrt{8} R\) હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા \('R’\) ધરાવે છે.
JEE Mains 2021 Hard - ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોકને ઢાળવાળા સમતલના ટોચ પરથી માત્ર છોડવામાં આવે છે. જ્યારે બ્લોક સ્પ્રિંગને અથડાય છે ત્યારે સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન _______ છે.
JEE Mains 2024 Hard - એક વર્તુળાકાર ગૂંચળું \(200\) આંટા, \(2.5 \times 10^{-4} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ અને \(100 \mu \mathrm{A}\) પ્રવાહ વહન કરતું હોય, તેને \(1 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ \((\vec{M})\) એ \(\vec{B}\) ની દિશામાં હતું. ગૂંચળાને તેની પ્રારંભિક સ્થિતિમાંથી \(90^{\circ}\) દ્વારા ભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્યનું પ્રમાણ જેથી \(\overrightarrow{\mathrm{M}}\) એ \(\vec{B}\) ને લંબ બને તે _______ \(\mu \mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- ઠંડા પાણીમાં ઓગાળેલા ઓક્સિજન \((DO)\) નું સાંદ્રણ ........ \(ppm\) સુધી જઈ શકે.JEE Mains 2019 Hard