JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?
- A \(Y\) જો \(T = 300\,K\)
- B \(Y\) જો \(T = 280\,K\)
- C \(X\) જો \(T = 350\,K\)
- D \(X\) જો \(T = 315\,K\)
Answer & Solution
Correct Answer
(D) \(X\) જો \(T = 315\,K\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {G^o} = (120 - \frac{3}{8}\,T) = 0\) Then \(T = 320\,K\) Hence \(T > 320\,K\,Y\) formed \(T < 320\,K\,X\) formed
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિદ્યાર્થીને 0.314 g કાર્બનિક સંયોજન આપવામાં આપ્યું અને તેને સલ્ફરનું પરિમાપન કરવાનું કહ્યું. પ્રયોગ દરમ્યાન, વિદ્યાર્થીને 0.4813 g બેરિયમ સલ્ફેટ પ્રાપ્ત થયો. સંયોજનમાં હાજર સલ્ફરની ટકાવારી _________ છે.
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(S : 32, BaSO _4: 233\) )JEE Mains 2026 Hard - \(\left[ MnBr _{6}\right]^{4-}\)નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા \(.....\,B.M.\)(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2015 Hard
- પેપ્ટાઇડ IIe\(-\)Arg\(-\)Pro, માં હાજર કિરાલ કાર્બન્સની સંખ્યા .....JEE Mains 2020 Medium
- નીચેની બે પ્રક્રિયાઓ A અને B ધ્યાનમાં લો.

[x ના મોલર દળ + y ના મોલર દળ] નું સંખ્યાત્મક મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard - રંગ દર્શાવતો લેન્થેનાઇડ આયન જણાવો.JEE Mains 2019 Easy
More PYQs from JEE Mains
- 212 અને 999 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા, જેના અંકોનો સરવાળો 15 છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- જો રેખા \(\frac{{x\, - \,1}}{2}\, = \,\frac{{y\, + \,1}}{3}\, = \,\frac{{z\, - \,2}}{4}\) એ સમતલ \(x + 2y + 3z = 15\) ને બિંદુ \(P\) માં છેદે છે તો \(P\) નું ઉગમબિંદુથી અંતર મેળવો.JEE Mains 2019 Medium
- ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- \(p-n\) જંકશનને સમાંતર. \(0.4 \,V\) સ્થિતિમાન વિભવ મળે છે. \(n\)- બાજુથી એક ઈલેકટ્રોન જંકશનમાં \(6.0 \times 10^{5} \,ms ^{-1}\) ની ઝડપથી દાખલ થાય છ. \(p\) બાજુમાં દાખલ થતા ઈલેકટ્રોનની ઝડપ \(\frac{x}{3} \times 10^{5} ms ^{-1}\) છે; તો \(x\) =.............. ( ઈલેકટ્રોનનું દળ = \(9 \times 10^{-31} \,kg\) ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \,C\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- જો વિકલ સમીકરણ \(\left(2 x y^{2}-y\right) d x+x d y=0\) નાં ઉકેલ તરીકે નિદર્શીત થતો વક્ર \(y = y ( x )\) રેખાઓ \(2 x -3 y =1\) અને \(3 x+2 y=8\) ના છેદ માંથી પસાર થાય, તો \(|y(1)| =...... .\)JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવે છે?JEE Mains 2020 Easy