JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જ્યારે એક મોલ હેપ્ટેન \((I)\) નું \(T\) તાપમાને દહન કરવામાં આવે ત્યારે \(\Delta H\) અને \(\Delta U\) વચ્ચેનો તફાવત \((\Delta H - \Delta U),\) કોને સમાન થશે ?
- A \(-4\,RT\)
- B \(-3\,RT\)
- C \(3\,RT\)
- D \(4\,RT\)
Answer & Solution
Correct Answer
(A) \(-4\,RT\)
Step-by-step Solution
Detailed explanation
\({C_7}{H_{16}}(l) + 11{O_2}(g) \to 7C{O_2}(g) + 8{H_2}O(l)\) \(\Delta {n_g} = {n_p} - {n_r}\) \( = 7 - 11 = - 4\) \(\because \,\Delta H = \Delta U + \Delta {n_g}RT\) \(\therefore \,\Delta H - \Delta U = - 4\,RT\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - બાષ્પશીલ પ્રવાહી \(A\) અને \(B\) નું \(25^{\circ}\,C\) પર બાષ્પદબાણ અનુક્રમે \(50\,torr\) અને \(100\,torr\) છે.જો પ્રવાહી મિશ્રણમાં \(A\) ના \(0.3\) મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી \(B\) ના મોલ અંશ \(\frac{x}{17}\) છે. તો \(x\) નું \(\dots\dots\) મૂલ્ચ છે.JEE Mains 2022 Medium
- \(0.050\,M\,Ba \left( NO _3\right)_2\) ના \(25.0\,mL\) ને \(0.020\,M,NaF\),ના \(25.0\,mL\) સાથે મિશ્ર કરવામાં આવે છે.\(298\,K\) પર \(BaF _2\) ની \(Ksp\, 0.5 \times 10^{-6}\) છે.\(\left[ Ba ^{2+}\right]\left[ F ^{-}\right]^2\) અને \(Ksp\) નો ગુણોત્તર \(........\) છે.JEE Mains 2023 Hard
- સંયોજન \(\mathrm{X}(0.42 \mathrm{~g})\) માં નાઇટ્રોજનના ડુમાસ પદ્ધતિ દ્વારા પ્રમાણન દરમિયાન:

STP એ \(\mathrm{N}_2\) વાયુના _____ mL મુક્ત થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{N}: 14)\)JEE Mains 2025 Hard - એક કાર્બનિક સંયોજન \([A]\) પરમાણુ સૂત્ર \(C _{10} H _{20} O _{2}\)ને કાર્બોક્સિલિક એસિડ \([ B ]\) અને આલ્કોહોલ \([C]\) આપવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડથી જલીયકૃત કરવામાં આવ્યું હતું. CrO \(_{3}- H _{2} SO _{4}\)સાથે \([C]\) નું ઓક્સિડેશન \([B]\) આપે છે \([A]\) માટે કયું બંધારણ શક્ય નથી.JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન \(A\) તરીક અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : હાઈડ્રોજન પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા લિથિયમની \(2s\) કક્ષકની ઊર્જા કરતા વધુ છે. કારણ \(R\) : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો એક વધતી સમાંતર શ્રેણી \(b _{1}, b _{2}, b _{3}, \ldots b _{11}\) નો વિચરણ \(90\) હોય તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધોJEE Mains 2020 Medium
- બે ડ્યુટેરોન \(\left({ }_1 \mathrm{H}^2\right)\) ના સંલયનથી એક હિલિયમ ન્યુક્લિયસ \(\left({ }_2 \mathrm{He}^4\right)\) બને છે ત્યારે મુક્ત થતી ઊર્જા કેટલી હશે?
(આપેલ છે : \({ }_1 \mathrm{H}^2\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા = 1.1 \(\mathrm{MeV}\) અને \({ }_2 \mathrm{He}^4\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા = 7.0 \(\mathrm{MeV}\))JEE Mains 2025 Easy - સમતલ \(a x+b y+c z+8=0\) એ બિંદુ \((-1,0,-2)\) માંથી પસાર થાય છે અને આપેલ સમતલો \(2 x+y-\) \(z=2\) અને \(x-y-z=3\) ને લંબ હોય તો \(a+b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(M\) દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ \(\theta\) છે. સંપર્ક બળનું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2022 Medium
- \(\frac{2^{3}-1^{3}}{1 \times 7}+\frac{4^{3}-3^{3}+2^{3}-1^{3}}{2 \times 11}+\)\(\frac{6^{3}-5^{3}+4^{3}-3^{3}+2^{3}-1^{3}}{3 \times 15}+\ldots .+\) \(\frac{30^{3}-29^{3}+28^{3}-27^{3}+\ldots+2^{3}-1^{3}}{15 \times 63}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^2 y^2\right) d x=y d x+x d y\) એક ઉકેલ વક્ર છે. જો રેખા \(x=1\) એ વક્ર \(y=y(x)\) ને \(y=2\) આગળ છેદે અને રેખા \(x=2\) એ વક્ર \(y=y(x)\) ને \(y=\alpha\) આગળ છેદે, તો \(\alpha\) નું એક મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard