JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
આપેલ એમિનો એસિડની યાદીમાંથી આવશ્યક એમિનો એસિડની કુલ સંખ્યા _______ છે. આર્જિનિન, ફિનાઇલએલાનિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, હિસ્ટીડિન, વેલિન, પ્રોલાઇન
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
આવશ્યક એમિનો એસિડ છે :- \(4\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \( Na \)માંથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ (કાર્ય વિધેય , \(\left. w _{0}=2.3\, eV \right)\) કોષના આઉટપુટ વોલ્ટેજ દ્વારા બંધ થઈ ગયું છે \(Pt ( s )\left| H _{2}( g , 1 bar )\right| HCl ( aq \cdot, pH =1)| AgCl ( s )| Ag ( s )\) જલીય \(HCL \) માટે \(K \left( w _{0}=2.25 eV \right),\) ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને રોકવા માટે જરૂરી \(pH\) ................\(\times 10^{-2}\) છે, બાકીની બધી અન્ય શરતો તે જ રહે છે અહી આપેલ \(2.303 \frac{ RT }{ F }=0.06 V ; E _{ AgC1|Ag|C ^{-}}^{0}=0.22\, V\)JEE Mains 2020 અઘરું
- એક ધાતુ \((A)\) નાઇટ્રોજન ગેસમાં ગરમ કરવાથી સંયોજન \(B\) મળે છે. \(B\) સાથે \(\mathrm{H}_{2} \mathrm{O}\) પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે\(\mathrm{CuSO}_{4}\) નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી રંગીન દ્રાવણ આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે,JEE Mains 2020 અઘરું
- નીચેની પ્રકિયામાં
કાર્બોનીલ સંયોજન \( + MeOH\overset {HCl} \longleftrightarrow {\text{acetal}}\) પ્રકિયા નો દર કોના માટે વધારે હશે ?JEE Mains 2019 અઘરું - પ્રક્રિયા \(2 \mathrm{H}_{2}(\mathrm{g})+2 \mathrm{NO}(\mathrm{g}) \rightarrow \mathrm{N}_{2}(\mathrm{g})+2 \mathrm{H}_{2} \mathrm{O}(\mathrm{g})\) માટે અવલોકન વેગ રજૂઆત, વેગ \(=\mathrm{k}_{\mathrm{f}}[\mathrm{NO}]^{2}\left[\mathrm{H}_{2}\right]\) છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ રજૂઆત જણાવો.JEE Mains 2020 મધ્યમ
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A.\) ગલનબિંદુ \([\mathrm{K}]\) \(I.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) \(B.\) આયનીય ત્રિજ્યા \(\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]\) \(II.\) \(\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga}>\mathrm{In}\) \(C.\) \(\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 \) \([\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]\) \(III.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\) \(D.\) પરમાણ્વીય ત્રિજ્યા \([pm]\) \(IV.\) \(\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}\) JEE Mains 2024 મધ્યમ - નીચેના માટે સ્થાયિત્વનો સાચો ક્રમ છે:
\( CH_{2}=CH^{-}, CH_{3}-CH_{2}^{-}, CH\equiv C^{-} \)JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- તાપમાન \(300\) \(K\) થી વધારી \(310\) \(K\) કરતા \(A\) ની પ્રક્રિયાના વેગ બે ગણો થાય છે. જે \(A\) કરતા \(B\) ની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બે ગણી હોય તો વેગ બે ગણો કરવા \(B\) નું તાપમાન \(300\) \(K\) થી કેટલુ વધારવું જોઇએ ?JEE Mains 2017 અઘરું
- હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 અઘરું
- સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે \(H_2,\,\, Li_2\) અને \(B_2\) ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો.JEE Mains 2013 અઘરું
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક કણને ઘર્ષણરહિત પથ \(A B C\) ઉપર બિંદુ \(A\) આગળ મૂકવામાં આવે છે. તેને જમણી બાજુ હળવેક થી ધક્કો મારવામાં આવે છે તે બિંદુ આગળ પહોંચે ત્યારે કણની ઝડપ _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો).
JEE Mains 2024 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાણી એક સમક્ષિતિજ નળીમાંથી વહે છે. ઊર્ધ્વ નળીઓમાં પાણીના સ્તંભોની ઊંચાઈનો તફાવત 5 cm છે અને \(A\) તથા \(B\) પરના આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે \(6 cm^2\) અને \(3 cm^2\) છે.
પ્રવાહનો દર ___________ \(cm ^3 / s\) હશે. (\(g =10 m / s ^2\) લો)
JEE Mains 2026 અઘરું - \(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?
JEE Mains 2019 મધ્યમ