JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલ અણુ માટે કેટલાં જુદાં જુદાં સ્ટીરીયોઆઇસોમર શક્ય છે?

- A \(2\)
- B \(1\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
તે 4 સ્ટીરીયોઆઇસોમર ધરાવે છે \(\left[\begin{array}{ll}R \text { cis } & \mathrm{R} \text { trans } \\ \mathrm{Scis} & \text { Strans }\end{array}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો
JEE Mains 2019 Hard - \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સમીકરણ આપેલ છે: (જ્યાં \(P_i\) પ્રારંભિક દબાણ છે અને \(t\) સમયે કુલ દબાણ \(P_t\) છે)JEE Mains 2024 Hard
- \(W ( CO )_6\) અને \(Mn _2( CO )_{10}\) માં સેતુમય કાર્બોનિલ નો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Medium
- જો \(\lambda_0\) અને \(\lambda\) અનુક્રમે દેહલીજ તરંગલંબાઈ આપાત પ્રકાશની તરંગલંબાઈ હોય તો ધાતુની સપાટી પરથી મુક્ત થતા ફોટોઇલેક્ટ્રોનનો વેગ જણાવો.JEE Mains 2014 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
ક્રમ સૂચિ-I ક્રમ સૂચિ-II (A) ક્લોરોફોર્મ અને એસિટોનનું દ્રાવણ (I) ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ (B) ઇથેનોલ અને પાણીનું દ્રાવણ (II) દ્વિઅણુ બનાવે છે (C) બેન્ઝીન અને ટોલ્યુઈનનું દ્રાવણ (III) મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ (D) બેન્ઝીનમાં એસિટિક એસિડનું દ્રાવણ (IV) ΔVmix = 0
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- જયારે ગૌણ પરિપથમાં કોષને \(5\,\Omega\) ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ \(200\,cm\) આગળ મળે છે. શંટના અવરોધને બદલીને \(15\,\Omega\) નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ \(300\,cm\) સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ \(.......\Omega\) હશે.JEE Mains 2023 Medium
- એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]JEE Mains 2025 Hard - જો \(\alpha \), \(\beta \) અને \(\gamma \) એ \(G.P.\) ના ક્રમિકપદ છે કે જેથી સમીકરણ \(\alpha x^2 + 2\beta x + \gamma = 0\) અને \(x^2 + x -1 = 0\) ને સમાન્ય ઉકેલ મળે તો \(\alpha(\beta + \gamma )\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}
1&0&0 \\
3&1&0 \\
9&3&1
\end{array}} \right]\) અને \(Q = [q_{ij}]\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(Q -P^5 = I_3\). તો \(\frac{{{q_{21}} + {q_{31}}}}{{{q_{32}}}} =\)JEE Mains 2019 Hard - \(\lim\limits_{x \rightarrow 0}\left(\frac{3 x^{2}+2}{7 x^{2}+2}\right)^{\frac{1}{x^{2}}}\) મેળવો.JEE Mains 2020 Hard
- ગણ \(A= \{a, b, c\}\) પરના બે સંબંધ \(R_1 = \{(c, a) (b, b) , (a, c), (c,c), (b, c), (a, a)\}\) અને \(R_2 = \{(a, b), (b, a), (c, c), (c,a), (a, a), (b, b), (a, c)\}\) હોય તો . . .JEE Mains 2018 Hard