JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એઝોમિથેનના વિધટન માટે, \(CH _3 N _2 CH _3( g ) \rightarrow CH _3 CH _3( g )+ N _2( g )\) આ એક પ્રથમક્રમ પ્રક્રિયા છે. \(600\, K\) પર સમય સાથે આંશિક દબાણમાં વિવિધતા નીચે આપેલ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(\times 10^{-5}\, s\) છે. [નજીકનો પૂર્ણાંક]

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
For first order reaction \(k =\frac{1}{ t } \ln \left(\frac{ P _{0}}{ P }\right)\) \(\ln \left(\frac{ P _{0}}{ P }\right)= kt\) \(t _{1 / 2}=\frac{\ln 2}{ k }=\frac{0.693}{3.465 \times 10^{4}}=2 \times 10^{-5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.JEE Mains 2023 Hard
- મેટલ કાર્બોનિલ્સ વિશે સાચાં વિધાનો છે
A. મેટલ કાર્બોનિલ્સમાં ધાતુ-કાર્બન બંધ \(\sigma\) અને \(\pi\) બંને ગુણધર્મો ધરાવે છે.
B. ધાતુ અને CO લિગેન્ડ વચ્ચેની સિનર્જિક બંધન આંતરક્રિયાઓને કારણે, ધાતુ-કાર્બન બંધ નબળો બને છે.
C. ધાતુ-કાર્બન \(\sigma\) બંધ કાર્બોનિલ કાર્બન પરના ઇલેક્ટ્રોન યુગ્મ (એકલ યુગ્મ) ના ધાતુની ખાલી કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
D. ધાતુ-કાર્બન \(\pi\) બંધ ધાતુની ભરાયેલી d-કક્ષકમાંથી ઇલેક્ટ્રોનના CO ની ખાલી \(\pi^*\) કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - આપેલ પ્રથમક્રમ પ્રક્રિપા માટે \(A \rightarrow B\) પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(0.3010 \,min\) છે. \(2.0\) મિનીટના સમયે પ્રક્રિયિકી પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી પ્રક્રિયકનની સાંદ્રતાનો ગુણોત્તર ........ હશે.JEE Mains 2022 Hard
- \(A\) ના એક મોલ બાષ્પશીલ પ્રવાહીને \(B\) ના 3 મોલ બાષ્પશીલ પ્રવાહી સાથે મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. શુદ્ધ \(A\) નું બાષ્પ દબાણ 200 mm Hg છે અને દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm Hg છે. શુદ્ધ \(B\) નું બાષ્પ દબાણ અને દ્રાવણના ઓછામાં ઓછા બાષ્પશીલ ઘટક અનુક્રમે શું હશે?JEE Mains 2025 Medium
- થાયોસલ્ફેટ નીચે આપેલી પ્રક્રિયામાં આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રતિક્રિયા આપે છે : \( 2 \mathrm{~S}_2 \mathrm{O}_3^{2-}+\mathrm{I}_2 \rightarrow \mathrm{S}_4 \mathrm{O}_6^{2-}+2 \mathrm{I}^{-}\) \(\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}+5 \mathrm{Br}_2+5 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 2 \mathrm{SO}_4^{2-}+4 \mathrm{Br}^{-}+10 \mathrm{H}^{+}\) નીચે આપેલું કયું વિધાન થાયોસલ્ફેટની ઉપરોક્ત દ્વિગુણી વર્તણૂકને વાજબી ઠેરવે છે?JEE Mains 2024 Medium
- હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\)JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતું સંયોજન \(A\), જેની \(B\) સાથે પ્રક્રિયા કરતા નીપજ \(C\) આપે છે. \(A\) અને \(B\) શોધો.
JEE Mains 2024 Hard - એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને \(STP\) એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. \(STP\) એ હવાની ઝડપ \(300\; \mathrm{m} / \mathrm{s}\) હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત \(\mathrm{Hz}\) માં કેટલો મળે?JEE Mains 2020 Hard
- કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર \(MX_2\) ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ \(2\) તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો.JEE Mains 2016 Medium
- ધારો કે વિકલ સમીકરણ \(xdy-ydx=\sqrt{x^{2}+y^{2}}dx, x>0, y(1)=0\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) છે. તો \(y(3)\) = ___ છે.JEE Mains 2026 Medium
- અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) પરના બિંદુ \(\mathrm{P}(4,2 \sqrt{3})\) ના અભિકેન્દ્રીય અંતરોના ગુણાકાર 32 છે. H ના અનુબદ્ધ અક્ષની લંબાઈ \(p\) અને તેના નાભિલંબની લંબાઈ q હોય, તો \(\mathrm{p}^2+\mathrm{q}^2\) = __________JEE Mains 2025 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\varepsilon \; emf \;\) ધરાવતી બેટરી સાથે \(L\) ઇન્ડક્ટર અને \(R\) અવરોધ શ્રેણીમાં જોડેલા છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(\mathrm{t}=0\) અને \(\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=\)પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
JEE Mains 2020 Hard