enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(NaOH\) અને \(HCl\) ની જુદી જુદી સાંદ્રતાવાળા અને જુદા જુદા કદના નીચે ચાર દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. તો ક્યા એકની \(pH\) નું મૂલ્ય \(1\) થશે ?
- A \(55\,mL\,\frac{M}{{10}}\,HCl + 45\,mL\,\frac{M}{{10}}\,NaOH\)
- B \(75\,mL\,\frac{M}{5}\,HCl + 25\,mL\,\frac{M}{5}\,NaOH\)
- C \(100\,mL\,\frac{M}{{10}}\,HCl + 100\,mL\,\frac{M}{{10}}\,NaOH\)
- D \(60\,mL\,\frac{M}{{10}}\,HCl + 40\,mL\,\frac{M}{{10}}\,NaOH\)
Answer & Solution
Correct Answer
(B) \(75\,mL\,\frac{M}{5}\,HCl + 25\,mL\,\frac{M}{5}\,NaOH\)
Step-by-step Solution
Detailed explanation
\(75\,mL\,\frac{M}{5}\,HCl + 25\,ml\,\frac{M}{5}\,NaOH\) \(25\,mL\,\frac{M}{5}\,NaOH\,\) will neutralise \(25\,mL\,\frac{M}{5}\,HCl\) \(75 - 25 = 50\,mL\,\frac{M}{5}\,HCl\) will remain. Total volume will be \(75 + 25 = 100\,mL\) \(50\,mL\,\frac{M}{5}\,HCl\) is diluted to…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે ધાતુ સૌથી વધુ અને મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે. વિધાન \(II :\) જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- \(373 {~K}\) અને \(1\) બાર દબાણ પર પાણી માટે \(\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}\). માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર \(...... {kJ} {mol}^{-1}\) છે. [ઉપયોગ : \(\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- વક્ર \(\left\{(x, y) \in R \times R \mid x \geq 0,2 x^{2} \leq y \leq 4-2 x\right\}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય?JEE Mains 2020 Hard
- સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1.2\, cm\) અને \(3.0\, cm\) છે. જો વસ્તુને વસ્તુકાંચથી \(1.25\, cm\) અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?JEE Mains 2014 Hard
- \(1.4\,kg\) એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને \(60\,mL\) \(M/10\,\,H_2SO_4\)માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે \(20\,mL\) \(M/10\,\,NaOH\) ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.JEE Mains 2015 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીંJEE Mains 2014 Hard
- સમક્ષિતિજ સમતલ પર બે થાંભલા અનુક્રમે \(20\, m\) અને \(80\,m\) ઊંચાઈવાળા આવેલ છે. જો આ દરેક થાંભલાની ટોચ બીજા થાંભલાના તળિયા સાથે જોડવામાં આવે તો જોડતી રેખાઓનું છેદ બિંદુ સમક્ષિતિજ સમતલ થી કેટલા મીટર ઊંચાઈ પર આવેલ છે તે મેળવો.JEE Mains 2019 Hard