JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(5\,g\) પેન્ટ\(-1-\)ઈન \(\left( C _{5} H _{10}\right)\) સાથે સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે બ્રોમિનના ગ્રામની સંખ્યા \(\dots\dots\dots\times 10^{-2}\) grams છે.\((Br\) નો પરમાણ્વીય. દળ \(=80\,g / mol\) )
- A \(1143\)
- B \(1500\)
- C \(951\)
- D \(442\)
Answer & Solution
Correct Answer
(A) \(1143\)
Step-by-step Solution
Detailed explanation
moles of \(Br _{2}=\) moles of \(C _{5} H _{10}\) \(\Rightarrow \frac{ w }{160}=\frac{5}{70}\) \(\Rightarrow w =\frac{5 \times 160}{70}\, g\) \(=11.428 \,g\) \(=1142.8 \times 10^{-2}\, g\) \(\approx 1143 \times 10^{-2}\, g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- \(Mn _{2} O _{7}\) માં \(Mn = O\) બંધની કુલ સંખ્યા ..........છે.JEE Mains 2022 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - મિથાઈલ સાયક્લો હેકઝેન મોનો ક્લોરીનેશન કરતા મળતા સમધટકોની (અવકાશીય સમધટકો સાથે) કુલ સંખ્યા \(....\) છે.JEE Mains 2022 Medium
- બેન્ઝીનના \(1\) મોલના દહનને નીચે મુજબ દર્શાવવામાં આવે છે: \(\mathrm{C}_6 \mathrm{H}_6(1)+\frac{15}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(1) \text {. }\) બેન્ઝીનના \(2 \mathrm{~mol}\) ના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી - ' \(x\) ' \(k J\) છે. \(\mathrm{x}=\) _______ \((1)\) \(\mathrm{C}_6 \mathrm{H}_6(1)\) ના \(1 \mathrm{~mol}\) ના નિર્માણની પ્રમાણભૂત એન્થાલ્પી, પ્રક્રિયા \(6 \mathrm{C}\) (ગ્રેફાઇટ) \(+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{C}_6 \mathrm{H}_n(1)\) માટે \(48.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. \((2)\) \(\mathrm{CO}_2(\mathrm{~g})\) ના \(1 \mathrm{~mol}\) ના નિર્માણની પ્રમાણભૂત એન્થાલ્પી, પ્રક્રિયા \(\mathrm{C}\) (ગ્રેફાઇટ) \(+\mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})\) માટે \(-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. \((3)\) \(\mathrm{H}_2 \mathrm{O}(1)\) ના \(1 \mathrm{~mol}\) ના નિર્માણની પ્રમાણભૂત એન્થાલ્પી, પ્રક્રિયા \(\mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(1)\) માટે \(-286 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2024 Medium
- \(2.76\) g સિલ્વર કાર્બોનેટને ગરમ કરવાથી કેટલા ગ્રામ અવશેષ પ્રાપ્ત થાય છે?
(આપેલ છે: C, O અને Ag ના મોલર દળ અનુક્રમે \(12\), \(16\) અને \(108\) g mol\(^{-1}\) છે)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ પસાર કરતાં તારને માથાની પિનના આકારમાં વાળેલો છે. તો તેના અર્ધવર્તુળના કેન્દ્ર \(P\) પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
JEE Mains 2021 Hard - જો પરવલય \(y ^{2}=2 x\) એ બિંદુ \(( a , 0) a \neq 0,\) માથી પસાર થાય છે તો \('a'\) ની કિમંત . . . કરતાં મોટી હોવી જોઇયે.JEE Mains 2021 Hard
- જો સમીકરણ \(p{x^2} + qx + r = 0\) નાં બીજ \(\alpha \) અને \(\beta \) હોય ( જયાં \(p \ne 0\)) તથા \(p,q,r\) સમાંતર શ્રેણીમાં હોય તેમજ \(\frac{1}{\alpha } + \frac{1}{\beta } = 4\) હોય તો \(\left| {\alpha - \beta } \right| = \) .. . .JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આ રૂપાંતરણ ઓછા ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
\(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Cl} \xrightarrow{\mathrm{HO}^{-}} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{OH}+\mathrm{Cl}^{(-)}\)
વિધાન II: આ રૂપાંતરણ વધુ ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - લંબાઈ \(L\) ની એક પાતળી પટ્ટી માટે એકમ લંબાઈ દીઠ દળ \(\lambda \) માં એક છેડા તરફથી અંતર વધતાં રેખીય વધારો થાય છે. જો તેનું કુલ દળ \(M\) અને હળવા છેડે એકમ લંબાઈ દીઠ દળ \(\lambda_0\) હોય તો હળવા છેડે થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?JEE Mains 2014 Hard
- અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 Medium