JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(BrF_{3}\) અણુમાં મધ્યવર્તી પરમાણુમાં અસંબંધકારક યુગ્મ(મો)ની સંખ્યા અને આકાર,...... .
- A \(0 ,\) ત્રિકોણીય સમતલીય
- B \(1,\) પિરામીડલ
- C \(2,\) વળેલ \(T-\)આકાર
- D \(1,\) વળેલ \(T-\)આકાર
Answer & Solution
Correct Answer
(C) \(2,\) વળેલ \(T-\)આકાર
Step-by-step Solution
Detailed explanation
Steric no. \(=5\left( sp ^{3} d \right)\), lone pair \(=2\) Bent \(T\) shape.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની વાયુ કલા પ્રક્રિયાનો વિચાર કરો, જે \(25°C\) તાપમાને બંધ પાત્રમાં કરવામાં આવી રહી છે.
\(2A(g) \rightarrow 4B(g) + C(g)\)
\(30\) મિનિટના સમયગાળાએ \(C(g)\) નું દબાણ _______ mm Hg હશે. (નજીકના પૂર્ણાંકમાં)સમય (મિનિટ) પ્રણાલીનું કુલ દબાણ (mm Hg) \(30\) \(300\) \(\infty\) \(600\) JEE Mains 2026 Hard - નીચેના સંયોજનોમાં \(I-IV,\) જે \((i)\) \({NaOH}\) \((ii)\) મંદ. \({HNO}_{3}\) \((iii)\) \({AgNO}_{3}\) સાથે ક્રમિક રીતે પ્રક્રિયા આપવા પર પીળા રંગનું અવક્ષેપ બનાવે છે?
JEE Mains 2021 Hard - નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 Medium - ત્રણ ધાતુ ક્લોરાઈડો x. y અને z ધ્યાનમાં લો જ્યાં ઓરડાના તાપમાને x પાણીમાં દ્રાવ્ય છે, ઓરડાના તાપમાને y પાણીમાં અલ્પદ્વાવ્ય છે અને z ગરમ પાણીમાં દ્વાવ્ય છે. x, y અને z અનુક્રમે શોધો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
JEE Mains 2023 Hard - બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ \(\;{\overrightarrow {\;F} _1}\) અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ \(\overrightarrow {{F_2}} \) છે,તો _________JEE Mains 2015 Medium
- સંકલ \(16 \int \limits_1^2 \frac{d x}{x^3\left(x^2+2\right)^2}=............\)JEE Mains 2023 Hard
- કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ \(2s\) છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.JEE Mains 2019 Hard
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- \(H_3PO_2\) નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.JEE Mains 2019 Hard