JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સાચાં વિધાનો ઓળખો.
A. આર્જીનીન અને ટ્રિપ્ટોફેન આવશ્યક એમિનો એસિડ છે.
B. હિસ્ટિડિન તેના બંધારણમાં વિષમચક્રીય વલય ધરાવતું નથી.
C. પ્રોલિન છ સભ્યોવાળું ચક્રીય વલય ધરાવતું એમિનો એસિડ છે.
D. ગ્લાયસિન કિરાલ કેન્દ્ર ધરાવતું નથી.
E. સિસ્ટીનની બાજુની શૃંખલાનું લાક્ષણિક લક્ષણ \( MeS-CH_{2}-CH_{2}- \) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત C અને E
- B ફક્ત B અને E
- C ફક્ત C અને D
- D ફક્ત A અને D
Answer & Solution
Correct Answer
(D) ફક્ત A અને D
Step-by-step Solution
Detailed explanation
- હિસ્ટિડિન વિષમચક્રીય વલય ધરાવે છે. - પ્રોલિન પાંચ સભ્યોવાળું ચક્રીય વલય ધરાવતું એમિનો એસિડ છે. - સિસ્ટીનની બાજુની શૃંખલા \(CH _2- SMe\) છે. A અને D સાચાં છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(C{H_3}C \equiv CH\xrightarrow[{(ii)\,Dl}]{{(i)\,DCl\,\,(1\,equiv)}}\)JEE Mains 2019 Hard
- \(200\, {~mL}\) \(0.2\, {M} {HCl}\) એ \(300\, {~mL}\) \(0.1\, {M} {NaOH}\) સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા \(-57.1 \,{~kJ}\) છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},\) પાણીની ઘનતા \(=1.00\, {~g}\, {~cm}^{-3}\) ] (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)JEE Mains 2021 Easy
- ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે \(\left({M}^{2+}\right)\) \(-0.8\, \Delta_{0}\) અને \(3.87\, {BM}\) છે. \(\left({M}^{Z+}\right)\) શોધો.JEE Mains 2021 Easy
- બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?
JEE Mains 2023 Hard - નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- રેખાઓ x = 0, y = 0, x = 3 અને y = 4 વડે એક લંબચોરસ બનાવવામાં આવે છે. ધારોકે રેખા L એ 3x + y + 6 = 0 ને લંબ છે તથા લંબચોરસના ક્ષેત્રફળને બે સમાન ભાગમાં વહેંચે છે. તો બિંદુ \(\left(\frac{1}{2},-5\right)\) નું રેખા L થી અંતર ___ છે.JEE Mains 2026 Hard
- \(l\) લંબાઈ માં \(0.3\,T\) નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે \(60\) ના ખૂણે \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગ થી દાખલ થાય છે. \(10\) પરિણામમાં પ્રોટોન \(l\) અંતર કાપતો હોય તો \(l= ....... m\) (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27} \,kg,\) પ્રોટોનનું વિધુતભાર \(\left.=1.6 \times 10^{-19}\, C \right)\)
JEE Mains 2020 Hard - ધારો કે \(f(x)=7 \tan ^8 x+7 \tan ^6 x-3 \tan ^4 x-3 \tan ^2 x\) માટે, \(\mathrm{I}_1=\int_0^{\pi / 4} f(x) \mathrm{d} x\) અને \(\mathrm{I}_2=\int_0^{\pi / 4} x f(x) \mathrm{d} x\). તો \(7 \mathrm{I}_1+12 \mathrm{I}_2\) = ___JEE Mains 2025 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(P\) છે. નીપજ ' \(\mathrm{P}\) ' માં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ (નજીકનો પૂર્ણાંક) છે.
JEE Mains 2024 Medium - સમીકરણ \(\quad 2 \cot ^{2} \theta-\frac{5}{\sin \theta}+4=0\) નું પાલન કરતી \(\theta\) ની \((0,2 \pi)-\{\pi\}\) માં ન્યૂનતમ અને મહતમ કિમતો અનુક્રમે \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય તો \(\int\limits_{\theta_{1}}^{\theta_{2}} \cos ^{2} 3 \theta \mathrm{d} \theta \) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- \(\lim _{n \rightarrow \infty}\left(1+\frac{1+\frac{1}{2}+\ldots \ldots .+\frac{1}{n}}{n^{2}}\right)^{n}\) is equal toJEE Mains 2021 Hard