JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )
- A \(235\)
- B \(325\)
- C \(399\)
- D \(435\)
Answer & Solution
Correct Answer
(C) \(399\)
Step-by-step Solution
Detailed explanation
Energy of one mole of photons \(=\frac{ hc }{\lambda} \times N _{ A }\) \(\frac{6.63 \times 10^{-34} \times 3 \times 10^{8}}{300 \times 10^{-9}} \times 6.02 \times 10^{23}\) \(=399.13 \times 10^{3} \,Joule / mole\) \(=399\, kJ / mole\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - સંપૂર્ણ દહન પછી \(11 \mathrm{~g} \mathrm{CO}_2(\mathrm{~g})\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા _______ છે. (આપેલ છે કે મિથેનનું મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: 16)JEE Mains 2024 Medium
- જેનો સરવાળો 4 અને તફાવત 2 હોય તેવા બે સ્તરો વચ્ચે સંક્રાંતિ થાય ત્યારે Li2+ આયનના વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાની તરંગલંબાઈ શોધો.JEE Mains 2026 Easy
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 Hard
- બ્યુટેનના સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો, \(72.0\, {~g}\) પાણી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેનની માત્રા \(....\,\times 10^{-1}\, {~g} .\) (નજીકના પૂર્ણાંકમાં )JEE Mains 2021 Medium
- \(1\,g\) અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક \(A\) અને \(B\) કે જેના ebullioscopic constants નો ગુણોતર \(1 : 5.\) છે તેના \(100\,g\) માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર \(\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}\) જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં \(100\) દોલનો માટે લાગતો સમય \(1\, second\) લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય \(90.0\, seconds\) મળે છે. લંબાઈ \(L\) એ \(1\, mm\) ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય \(20.0\, cm\) મળે છે. તો \(g\) ના માપન માં રહેલી ત્રુટિ ........... \(\%\) હશે.JEE Mains 2014 Hard
- પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે.JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) (કુદરતી એમીનો એસિડ) સૂચિ \(II\) (કોડ) \(A\) ગ્લુટામિક એસિડ \(I\) \(Q\) \(B\) ગ્લુટામાઈન \(II\) \(W\) \(C\) ટાયરોસીન \(III\) \(E\) \(D\) ટ્રીપ્ટોફેન \(IV\) \(Y\) JEE Mains 2023 Medium - ધારો કે \(f(x)\) એ \(x=a\) આગળ વિકલનીય વિધેય છે, જ્યાં \(f^{\prime}(a)=2\) અને \(f(a)=4\) છે. તો \(\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .\)JEE Mains 2021 Medium
- યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત \(7 \lambda / 4\) છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^{2} d y+\left(y-\frac{1}{x}\right) d x=0 \quad ; x>0\) નો ઉકેલ દર્શાવે છે અને \(\mathrm{y}(1)=1\) હોય તો \(\mathrm{y}\left(\frac{1}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard