ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.

  1. A જયારે જુદા જુદા તત્વો ના પરમાણુ ઓ કોઈપણ ગુણોતર માં (પ્રમાણ માં ) જોડાય છે ત્યારે સંયોજન બને છે.
  2. B આપેલ તત્વ ના બધા જ પરમાણુ ઓ સમાન ગુણધર્મો ધરાવ છે, જેમાં સમાન દળ નો પણ સમાવેશ થાય છે.
  3. C દ્રવ્ય અવિભાજય પરમાણુ ઓથી બનેલું છે
  4. D રાસાયણિક પ્રક્રિયા માં પરમાણુ ઓ ની ફેરગોઠવણી નો સમાવેશ થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) જયારે જુદા જુદા તત્વો ના પરમાણુ ઓ કોઈપણ ગુણોતર માં (પ્રમાણ માં ) જોડાય છે ત્યારે સંયોજન બને છે.

Step-by-step Solution

Detailed explanation

In compound atoms of different elements combine in fixed ratio by mass.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app