JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_4^{-}+\mathrm{H}^{+}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightleftharpoons \mathrm{Mn}^{2+}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CO}_2\) પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે. \(\left(\mathrm{E}_{\mathrm{red}}^{\circ}\right)\) \(\mathrm{E}_{\mathrm{MmO}_4^{-} / \mathrm{Mm}^{2+}}^{\circ}=+1.51 \mathrm{~V}\) \(\mathrm{E}_{\mathrm{CO}_2 / \mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}^{\circ}=-0.49 \mathrm{~V}\) જો ઉપરની પ્રક્રિયાને સંતુલન અચળાંક \(K_{e q}=10^x\) તરીકે આપેલ હોય તો, \(x\) નું મૂલ્ય = _______. (નજીકનો પૂર્ણાંક)
- A \(339\)
- B \(350\)
- C \(390\)
- D \(340\)
Answer & Solution
Correct Answer
(A) \(339\)
Step-by-step Solution
Detailed explanation
Cell \(\mathrm{Rx}^{\mathrm{n}} ; \mathrm{MnO}_4^{-}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_2\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા \(A+B \rightarrow C\) માં, \(A\) અને \(B\) ની પ્રારંભિક સાંદ્રતાઓ \([A]_0=8[B]_0\) તરીકે સંબંધિત છે. \(A\) અને \(B\) ના અર્ધ-આયુષ્ય અનુક્રમે 10 min અને 40 min છે. જો તેઓ એક જ સમયે અદૃશ્ય થવાનું શરૂ કરે છે, અને બંને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે, તો કેટલા સમય પછી બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હશે?JEE Mains 2025 Easy
- નીચેનામાંથી એવા તત્ત્વોની સંખ્યા કે જે તેમની સંબંધિત સમૂહ સંયોજકતા સાથે સુસંગત સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી \(CANNOT\) તે _______ છે. \(B, C, N, S, O, F, P, Al, Si\)JEE Mains 2024 Medium
- નીપજ \(A\) અને નીપજ \(B\) માં હાજર કુલ \(H\) પરમાણુની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - નીચેના બંધને તેઓની સરેરાશ બંધઊર્જા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. \(\mathrm{C}-\mathrm{Cl}, \mathrm{C}-\mathrm{Br}, \mathrm{C}-\mathrm{F}, \mathrm{C}-\mathrm{I}\)JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha=1\) અને \(\beta=1+i\sqrt{2}\), જ્યાં \(i=\sqrt{-1}\), એ સમીકરણ \(x^3+ax^2+bx+c=0\) નાં બે બીજ હોય, અને \(a,b,c \in \mathbb{R}\), તો \(\int_{-1}^{1}(x^3+ax^2+bx+c)dx\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક સમક્ષિતિજ સપાટી પર એક \(2 \,kg\) દળ અને \(4 \,ms ^{-1}\) ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા \(x=0.5 \,m\) થી \(x=1.5 \,m\) જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ \(F =- k x\), જ્યાં \(k =12 \,Nm ^{-1}\) છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. \(ms ^{-1}\) હશે.JEE Mains 2022 Hard
- એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium
- જો સંકર સંખ્યા \((1-\cos \theta+2 i \sin \theta)^{-1}\) નો \(\theta \in(0, \pi)\) માટે વાસ્તવિક ભાગ \(\frac{1}{5}\) હોય તો \(\int_{0}^{\theta} \sin x \,d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?JEE Mains 2020 Medium