JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)
- A III < I < II < IV < V
- B III < I < IV < V < II
- C III < IV < I < II < V
- D III < I < IV < II < V
Answer & Solution
Correct Answer
(D) III < I < IV < II < V
Step-by-step Solution
Detailed explanation
જ્યારે સંકીર્ણની C.F.S.E. ઘટે છે ત્યારે શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈ વધે છે. \([Co(CN)_{6}]^{3-}\) માં મહત્તમ C.F.S.E. છે. \([CoF_{6}]^{3-}\) માં ન્યૂનતમ C.F.S.E. છે. લિગેન્ડ ક્ષેત્ર પ્રબળતા\(\uparrow\) ; C.F.S.E\(\uparrow\) સાચો તરંગલંબાઈનો ક્રમ : V > II > IV > I > III
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રાસાયણિક પ્રક્રિયા, \(A + 2B \overset K \rightleftharpoons 2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \(A\) ની શરૂઆતની સાંદ્રતા કરતા \(1.5\) ગણી હતી, પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક \((K)\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- જ્યારે સલ્ફાનિલિક ઍસિડ અને 1-નેપ્થીલેમાઇનના સાંદ્ર દ્રાવણને નાઈટ્રસ ઍસિડ (273 K) વડે પ્રક્રિયા કરવામાં આવે છે અને એસિટિક ઍસિડ વડે ઍસિડિક બનાવવામાં આવે છે, ત્યારે બનતી નીપજના 0.1 મોલનું દળ _______ (g) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~S}: 32)\)JEE Mains 2025 Hard - આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- ધાતુ સંકીર્ણમાં \(t_{2 g}^3 e_g^1\) સંરચનાને સાનુકૂળ પરિસ્થિતિઓ અને પરિણામો _______ છે.JEE Mains 2025 Medium
- \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ઉચ્ચ ક્રમની \( ( > 3) \) પ્રક્રિયાઓ વિરલ છે કારણ કે :JEE Mains 2015 Hard
- જેના અંકોનો સરવાળો \(7\) નો ગુણિત હોય તેવી \(3\)-અંકની અયુગ્મ સંખ્યાઓ કેટલી મળે ?JEE Mains 2022 Hard
- ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ \(32\,T\) છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ \(..........\,T\) થશે.JEE Mains 2023 Easy
- નીચે આપેલા બંધારણમાંથી કયો પ્રકૃતિમાં એરોમેટિક છે?
JEE Mains 2022 Easy - નીચે બે વિધાનો આપેલા છે : એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલું છે.
અભિકથન (A) : સાદા લોલકનો આવર્તકાળ પર્વતના તળિયા કરતાં પર્વતની ટોચ પર લાંબો હોય છે.
કારણ (R): ગુરુત્વીય પ્રવેગના મૂલ્યમાં વધારા સાથે સાદા લોલકનો આવર્તકાળ ઘટે છે અને તેનાથી વિપરીત.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - વિધેય \(\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2021 Medium