JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો

- A \((B)\)
- B \((A)\)
- C \((D)\)
- D \((C)\)
Answer & Solution
Correct Answer
(C) \((D)\)
Step-by-step Solution
Detailed explanation
Number of radial nodes \(= n -\ell-1\) \(=3-0-1=2\) Therefor corresponding graph is \((D)\) Hence answer is (3)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડ્યૂમા ની નાઇટ્રોજનના અનુમાન માટેની પદ્ધતિમાં, 0.5 ગ્રામ કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન આપે છે. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના (300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg) _______ છે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
- પ્રક્રિયા \(2A + B \to C\) માટે, નીચેના કોષ્ટકમાં પ્રક્રિયકની જુદી જુદી સાંદ્રતાએ પ્રારંભિક વેગના મૂલ્યો આપ્યા છે. તો પ્રક્રિયા માટે વેગનિયમ જણાવો.
\([A] (mol\,L^{-1})\) \([B] (mol\,L^{-1})\) પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \((mol\, L^{-1}\,s^{-1} )\) \(0.05\) \(0.05\) \(0.045\) \(0.10\) \(0.05\) \(0.090\) \(0.20\) \(0.10\) \(0.72\) JEE Mains 2019 Hard - કદ અચળ રાખીને એક સંતુલનમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા શું થાય છે?JEE Mains 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : \(\mathrm{Na}\) ની ધાત્વિક ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) છે અને \(\mathrm{Na}^{+}\) ની આયનીય ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) કરતાં ઓછી છે. વિધાન \(II\) : આયનો હંમેશા અનુરૂપ તત્વો કરતાં કદમાં નાના હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સંતુલનને, \(2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }\) માટે \(298\,K\) એ \(\Delta {G^o}\) નું અંદાજીત મૂલ્ય કેટલા .....\(kJ\,mol^{-1}\) થશે?JEE Mains 2019 Medium
- રેખા \(y = 2x\) ને સમાંતર હોય અને વક્ર \(y = \mathop \smallint \limits_0^x \left| t \right|dt,x \in R\) ને સ્પર્શક હોય તેવી રેખાઓના \(x-\) અક્ષ પરનાં અંત:ખંડો મેળવો.JEE Mains 2013 Hard
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 Hard
- ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં તેમની પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?JEE Mains 2025 Easy
- એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો)JEE Mains 2024 Hard