JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બાષ્પશીલ પ્રવાહી \(A\) અને \(B\) નું \(25^{\circ}\,C\) પર બાષ્પદબાણ અનુક્રમે \(50\,torr\) અને \(100\,torr\) છે.જો પ્રવાહી મિશ્રણમાં \(A\) ના \(0.3\) મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી \(B\) ના મોલ અંશ \(\frac{x}{17}\) છે. તો \(x\) નું \(\dots\dots\) મૂલ્ચ છે.
- A \(140\)
- B \(89\)
- C \(14\)
- D \(54\)
Answer & Solution
Correct Answer
(C) \(14\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ y _{ B }}{1- y _{ B }}=\frac{ P _{ B }^{\circ}}{ P _{A}^{\circ}}\frac{ X _{ B }}{1- X _{ B }}\) \(\Rightarrow \frac{ y _{ B }}{1- y _{ B }}=\frac{100}{50}[\frac{0.7}{0.3}]=\frac{14}{3}\) \(\Rightarrow y _{ B }=\frac{14}{17}\) Ans. \(14\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન \((A)\) તરીકે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
અભિકથન \((A)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે. કારણ \((R)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - એમીનો એસિડ ને પારખવા નીચેના માંથી કઈ કસોટી ઉપયોગી નથી?JEE Mains 2019 Medium
- સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - ઈથિલિડીન ક્લોરાઈડનું \(IUPAC\) નામ શોધો. (લખો)JEE Mains 2022 Easy
- કેટલાક અણુઓ/આયનોના સંદર્ભમાં વિધાનો નીચે આપેલા છે. સાચા વિધાનો ઓળખો.
A. NH3, કરતાં NF3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય વધુ હોય છે.
B. BeH2, ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય શૂન્ય છે.
C. \(O _2^{2-}\) અને F2 નો બંધ ક્રમાંક સમાન છે.
D. ઓઝોનના મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ પર સૂત્રભાર–1 છે.
E. NO2 માં બધા જ ત્રણેય પરમાણુઓ અષ્ટકના નિયમને સંતોષે છે, તેથી તે વધુ સ્થિર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો બિંદુઓ \(\mathrm{A}(4,7,1)\) અને \(\mathrm{B}(3,5,3)\) ને જોડતી રેખામાં બિંદુ \(\mathrm{P}(1,0,3)\) નું પ્રતિબિંબ \(\mathrm{Q}(\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Medium
- નીચેના પૈકી કયુ hemoleptic સંકીર્ણનું ઉદાહરણ છે?JEE Mains 2016 Hard
- નીચે આપેલા યુગ્મોમાંથી કયું એક ધ્રુવીય અણુ ધનો નું એક ઉદાહરણ છે ?JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે. વિધાનો \(II:\) મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 Hard - એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....JEE Mains 2023 Medium