JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે, \(2 A ( g ) \rightarrow A _{2}( g )\) \(298\, K\) પર \(\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J\)\(K ^{-1}\, mol ^{-1},\) પછી \(\Delta G ^{\ominus}\) ........\(J\) હશે?
- A \(13536.6\)
- B \(-13537.6\)
- C \(-13535.5\)
- D \(13530.2\)
Answer & Solution
Correct Answer
(B) \(-13537.6\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G^{\circ}=\Delta H^{\circ}-T \Delta S^{\circ}\) \(=\left(\Delta U^{\circ}+\Delta n_{g} R T\right)-T \Delta S^{\circ}\) \(\left.=\left[\{-20+(-1)) \frac{8.314}{1000} \times 298\right\}-\frac{298}{1000} \times(-30)\right] k J\) \(=-13.537572 kJ\) \(=-13537.57\) Joule
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium - એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાના તાપમાનમાં \(9\, K\)નો વધારો કરતા બમણો માલૂમ પડયો.જો પ્રક્રિયા \(300\, K\) તાપમાને થતી હોય તેમ ધારીએ તો, સક્રિયકરણ ઊર્જાનુ મૂલ્ય............\(k\,J\, mol ^{-1}\) થાય. [નજીકનો પૂર્ણાંક] (આપેલું છે\(: \ln 10=2.3, R =8.3 \,J\, K ^{-1} \,mol ^{-1}, \log 2=0.30\) )JEE Mains 2022 Medium
- આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે \(P-H\) બંધો ધરાવે છે તે શોધો.JEE Mains 2022 Medium
- પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 Medium - તત્ત્વો P અને Q બે પ્રકારના અબાષ્પશીલ, આયનીકરણ પામતા સંયોજનો PQ અને \( PQ_{2} \) બનાવે છે. જ્યારે PQ ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 1.176 K હતું જ્યારે \( PQ_{2} \) ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 0.689 K હતું. 'A' નો \( K_{b} \) = \( 5 \, K \, kg \, mol^{-1} \). તત્ત્વો P અને Q ના મોલર દળ (\( g \, mol^{-1} \) માં) અનુક્રમે છે:JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એક કથન (\(A\)) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ (\(R\)) તરીકે લેબલ થયેલ છે.
કથન (\(A\)) : ફીનોલનું \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્ય \(10.0\) છે જ્યારે ઇથેનોલનું \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્ય \(15.9\) છે.
કારણ (\(R\)) : ઇથેનોલ ફીનોલ કરતાં પ્રબળ એસિડ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા સંયોજનના બંધારણ ને નીરખો (જુવો) અસંમિત કાર્બન પરમાણુઓ ધરાવતા બંઘારણો/સંયોજનોની કુલ સંખ્યા \(\dots\dots\) છે
JEE Mains 2022 Medium - નીચેનામાંથી કયું/કયા અણુ(ઓ) અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?
(A) \(\mathrm{O}_2\)
(B) \(\mathrm{N}_2\)
(C) \(\mathrm{F}_2\)
(D) \(\mathrm{S}_2\)
(E) \(\mathrm{Cl}_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(+\mathrm{q}\) અને \(-\mathrm{q}\) વિદ્યુતભાર વચ્ચેનું અંતર \(2 l\) તથા \(+2 \mathrm{q}\) અને \(-2 \mathrm{q}\) વિદ્યુતભાર વચચેનું અંતર \(4 l\) છે. આપેલ તંત્રના મધ્યબિંદુ \(o\) થી \(r\) અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન \(-\alpha\left[\frac{\mathrm{q} 1}{\mathrm{r}^2}\right] \times 10^9 \mathrm{~V}\) છે જયાં, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 / \mathrm{C}^2\) લો.)
JEE Mains 2024 Hard - જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 3 & 0 & -1\end{array}\right]\) એ સમીકરણ \(A ^{20}+\alpha A ^{19}+\beta A =\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 4 & 0 \\ 0 & 0 & 1\end{array}\right]\) નું કેટલાક વાસ્તવિક સંખ્યાઓ \(\alpha\) અને \(\beta\) માટે સમાધાન કરે, તો \(\beta-\alpha=...... .\)JEE Mains 2021 Hard
- કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- એવા ત્રણ અંકોની સંખ્યા કેટલી મળે કે જેથી તે બધા અંકોનો સરવાળો હંમેશા દસ થાય.JEE Mains 2020 Hard