JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ \(ABC\) પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.

- A \(40\)
- B \(48\)
- C \(45\)
- D \(96\)
Answer & Solution
Correct Answer
(B) \(48\)
Step-by-step Solution
Detailed explanation
Area enclosed under \(P V\) curve \(= 48\) \(= 48\; Joule\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી શૂન્ય દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{CO}_2, \mathrm{NH}_3, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{CHCl}_3, \mathrm{SiF}_4\), \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{BeF}_2\)JEE Mains 2024 Medium
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- જ્યારે તેમાં \(.....\) ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\)સમુહ\(-15\)ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{5}\) તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ \(E _{2} O _{3}\) કરતા ઓછા એસિડિક છે. વિધાન \(II :\) સમુહ\(-15\) તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{3}\) ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આવર્તકોષ્ટકના તત્વોના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે . નીચેના પૈકી કયુ સાચુ છે ?JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
JEE Mains 2023 Medium - એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે.JEE Mains 2024 Hard
- વિધાનો વિધાન \(I\): કોઈ બે શુન્યેતર સંકર સંખ્યાઓ \(z_1, z_2\) માટે \(\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\left|\frac{z_1}{\left|z_1\right|}+\frac{z_2}{\left|z_2\right|}\right| \leq 2\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\) અને વિધાન \(II\) : જો \(x, y, z\) એ ત્રણ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) એ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી \(\frac{\mathrm{a}}{|y-z|}=\frac{\mathrm{b}}{|z-x|}=\frac{\mathrm{c}}{|x-y|}\) તો \(\frac{\mathrm{a}^2}{y-z}+\frac{\mathrm{b}^2}{z-x}+\frac{\mathrm{c}^2}{x-y}=1\)JEE Mains 2024 Hard
- જો અસમતોલ પાસાને ઉછાળવામાં આવે છે તો એક ચોક્કસ બાજુ ઉપર આવે તેની સંભાવના \(\frac{1}{6}-\mathrm{x}\) અને તેની વિરુદ્ધની બાજુ ઉપર આવે તેની સંભાવના \(\frac{1}{6}+\mathrm{x}\) છે જ્યારે બાકી બધી બાજુની સંભાવના \(\frac{1}{6}\) છે. અહી પાસાની વિરુદ્ધ બાજુઓ પરના અંકોનો સરવાળો \(7\) છે. જો \(0\,<\,x\,<\,\frac{1}{6}\),અને કુલ સરવાળો \(=7\) હોય કે જ્યારે પાસાને બે વાર ઉછાળવામાં છે તેની સંભાવના \(\frac{13}{96}\) હોય તો \(x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
-

બે સમાન વર્તુળાકાર ગૂંચળા P અને Q, દરેક r ત્રિજ્યાના, સમાંતર સમતલોમાં આવેલા છે જેથી તેમની સામાન્ય અક્ષ હોય. P અને Q માંથી વહેતો પ્રવાહ અનુક્રમે I અને 4I છે જે O બિંદુ પરથી જોતાં સમઘડી દિશામાં છે. O બિંદુ પરનું ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર છે:JEE Mains 2026 Easy - સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 Medium