JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)
- A 0.9
- B 0.1
- C 0.337
- D 0.663
Answer & Solution
Correct Answer
(C) 0.337
Step-by-step Solution
Detailed explanation
\(H_{2}SO_{4}\) નું કુલ વજન \(= (100 \times \frac{98}{100}) + (100 \times \frac{49}{100}) = 147~gm\) \(H_{2}O\) નું કુલ વજન \(= 200 - 147 = 53~gm\) \(H_{2}SO_{4}\) નો મોલ અંશ \(= \frac{\frac{147}{98}}{(\frac{147}{98} + \frac{53}{18})} = 0.337\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
- pH 1.0 ધરાવતા HCl ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણીને). HCl દ્રાવણની pH _______ હશે.
(આપેલ છે \(\log 2=0.30)\))JEE Mains 2025 Easy - વાયુરૂપ પ્રક્રિયા \(2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(NO_2(g)\) અને \(N_2O_4(g)\) ની સંતુલન મિશ્રણમાં \(N_2O_4,\) નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.JEE Mains 2018 Medium
- નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?JEE Mains 2017 Hard
- ખોટુ વિધાન ઓળખો .JEE Mains 2016 Hard
- આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \({AB}_{3}\) એક આંતરહેલોજન \(T-\) આકારનું પરમાણુ છે. \({A}\) પર ઇલેક્ટ્રોનની અયુગ્મિત જોડની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Easy
- ધારોકે \(S=\{\theta \in[0,2 \pi): \tan (\pi \cos \theta)+\tan (\pi \sin \theta)=0\} .\) તો \(\sum_{\theta \in s} \sin ^2\left(\theta+\frac{\pi}{4}\right)=...........\).JEE Mains 2023 Hard
- ધારો કે \(P (-2,-1,1)\) અને \(Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)\) એ સમબાજું ચતુષ્કોણ \(PRQS\) ના શિરોબિંદુઓ છે. જે વિકર્ણ \(RS\) ના દિકગુણોત્તર \(\alpha,-1, \beta\) હોય, જ્યાં \(\alpha\) અને \(\beta\) બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતાં પૂર્ણાકોં હોય, તો \(\alpha^{2}+\beta^{2}=\)....................JEE Mains 2022 Hard
- \(\int_{0}^{\frac{\pi}{2}} 60 \frac{\sin (6 x)}{\sin x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- જો \(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{ n }\) નાં વિસ્તરણમાં શરૂઆતથી પાંચમા પદનો છેવાડે પાંચમા પદ સાથેનો ગુણોત્તર \(\sqrt{6}: 1\) હોય, તો શરૂઆાતથી ત્રીજુ પદ \(...........\) છે.JEE Mains 2023 Hard
- નીચે આપેલા પૈકી રેખીય આકાર ધરાવતા સ્પીસીઝોની સંખ્યા શોધો. \(XeF _2, I _3^{+}, C _3 O _2, I _3^{-}, CO _2, SO _2,BeCl_2\) અને \(BCl _2^{\Theta}\)JEE Mains 2023 Medium