JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
જ્યારે તેમાં \(.....\) ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.
- A \({CoCl}_{3}\)
- B \({FeCl}_{2}\)
- C \({CoCl}_{2}\)
- D \({FeCl}_{3}\)
Answer & Solution
Correct Answer
(D) \({FeCl}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left.{FeCl}_{3}+{K}_{4}\left[{Fe}({CN})_{6}\right] \rightarrow {Fe}_{4}[{Fe}({CN})]_{6}\right]_{3}\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)Prussian blue
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ - I સાથે સૂચિ - II ને તેમના આકારના આધારે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. \(XeO _3\) I. \(BrF _5\) B. \(XeF _2\) II. \(NH _3\) C. \(XeO _2 F_2\) III. \(\left[ I _3\right]^{-}\) D. \(XeOF _4\) IV. \(SF _4\) JEE Mains 2026 Easy - હાઇડ્રોજન હેલાઇડમાં \(HF\)નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે, કારણ કે તે .... ધરાવે છે.JEE Mains 2019 Medium
- સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 Medium
- આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.JEE Mains 2013 Medium
- નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?JEE Mains 2014 Hard
- \(H_2SO_3, H_2SO_4\) અને \(H_2S_2O_7\) ના બંધારણમાં \(\pi -\) બંધની સંખ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(90\) \( pF\) જેટલું સંઘારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંઘારકને \(20\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે.\(K = \frac{5}{3}\) જેટલો ડાઇઇલેકિટ્રક અચળાંક ધરાવતા ડાઇઇલેકિટ્રક પદાર્થને સંઘારકની બે પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે.પ્રેરિત વીજભારનું માન _______\(n \) \(C\) થશે.JEE Mains 2018 Medium
- ધારો કે \(f(x)=7 \tan ^8 x+7 \tan ^6 x-3 \tan ^4 x-3 \tan ^2 x\) માટે, \(\mathrm{I}_1=\int_0^{\pi / 4} f(x) \mathrm{d} x\) અને \(\mathrm{I}_2=\int_0^{\pi / 4} x f(x) \mathrm{d} x\). તો \(7 \mathrm{I}_1+12 \mathrm{I}_2\) = ___JEE Mains 2025 Hard
- ધારો કે \(f:[1,\infty)\rightarrow\mathbb{R}\) એ વિકલનીય વિધેય છે. જો પ્રત્યેક \(x\ge1\) માટે \(6\int_{1}^{x}f(t)dt=3xf(x)+x^{3}-4\) હોય, તો \(f(2)-f(3)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન\(-A\) અને બીજુ વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર \(30\) થી \(170\) ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે. કારણ \(R\): પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- રેખા \(L_1\) સદિશ \(\vec{a}=-3 \hat{i}+2 \hat{j}+4 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((7,6,2)\) માંથી પસાર થાય છે તથા રેખા \(L_2\) સદિશ \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((5,3,4)\) માંથી પસાર થાય છે. રેખાઓ \(L_1\) અને \(L_2\) વચ્ચેનું લઘુત્તમ અંતર ___ છે.JEE Mains 2025 Medium
- \(4 \,A\) ના મૂલ્યનો \(DC\) અને \(4 \,A\) જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો \(AC\) પ્રવાહ અનુક્રમે \(3 \,\Omega\) અને \(2 \,\Omega\) અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.JEE Mains 2022 Medium