- JEE Mains 2021
- અઘરું
- સંખ્યાત્મક
\(25^{\circ} {C}\) એ કોષને અનુસરો. \({Zn}\left|{Zn}^{2+}({aq}),(1 {M}) \| {Fe}^{3+}({aq}), {Fe}^{2+}({aq})\right| {Pt}({s})\) કોષ પોટેન્શિયલ \(1.500\, {~V}\) પર \({Fe}^{3+}\) આયન તરીકે હાજર કુલ આયનનો અપૂર્ણાંક, \({X} \times 10^{-2}\) છે. \(X\) નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left(\right.\) આપેલ છે: \(\left.E_{{Fe}^{3+} / {Fe}^{2+}}^{0}=0.77\, {~V}, {E}_{{Zn}^{2+} / {Zn}}^{0}=-0.76 \,{~V}\right)\)
જવાબ અને ઉકેલ
(D) \(24\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(2 {Fe}^{3+} \longrightarrow {e}^{-}+{e}^{2+}\)
___________________________________________________________
\({Zn}+2 {Fe}^{3+} \longrightarrow {Zn}^{2+}+2 {Fe}^{2+}\)
________________________________________________________
\({E}_{{cell}}^{0}=0.77-(0.76)\)
\(=1.53 {~V}\)
\(1.50=1.53-\frac{0.06}{2} \log \left(\frac{{Fe}^{2+}}{{Fe}^{3+}}\right)^{2}\)
\(\log \left(\frac{{Fe}^{2+}}{{Fe}^{3+}}\right)=\frac{0.03}{0.06}=\frac{1}{2}\)
\(\frac{\left[{Fe}^{2+}\right]}{\left[{Fe}^{3+}\right]}=10^{1 / 2}=\sqrt{10}\)
\(\frac{\left[{Fe}^{3+}\right]}{\left[{Fe}^{2+}\right]}=\frac{1}{\sqrt{10}}frac{\left[{Fe}^{3+}\right]}{\left[{Fe}^{2+}\right]+\left[{Fe}^{3+}\right]}\)
\(\frac{1}{1+\sqrt{10}}=\frac{1}{4.16}\)
\(=0.2402\)
\(=24 \times 10^{-2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 મધ્યમ - એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) અને ઓકઝેલિક એસિડના અનુમાપનમાં, અંત્યબિંદુંએ કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ........ છે.JEE Mains 2022 મધ્યમ
- હાઇડ્રોજન પરમાણુ માટે નીચેની વર્ણપટ રેખાઓ ધ્યાનમાં લો:
A. પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા
B. બામર શ્રેણીની બીજી રેખા
C. પાશ્ચન શ્રેણીની ત્રીજી રેખા
D. બ્રેકેટ શ્રેણીની ચોથી રેખા
ઊર્જાના ચડતા ક્રમમાં ઉપરોક્ત રેખાઓની સાચી ગોઠવણી કઈ છે:JEE Mains 2026 અઘરું - સમચોરસ પિરામિડલ આકાર સાથેનો અણુ/આયન _______ છે.JEE Mains 2024 અઘરું
- \(\mathrm{A}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{B}_{(\mathrm{g})}+\frac{\mathrm{C}}{2}(\mathrm{~g}) \cdot \mathrm{K}_{\mathrm{P}}, \alpha\) અને સંતુલન દબાણ \(\mathrm{P}\) વચ્ચેનો યોગ્ય સંબંધ _______ છે.JEE Mains 2024 અઘરું
- સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક \(K=\frac{K_1 K_2}{K_3}\) છે. જો \(\mathrm{Ea}_1, \mathrm{Ea}_2\) અને \(\mathrm{Ea}_3\) એં અનુક્મે \(40,50\) અને \(60 \mathrm{~kJ} / \mathrm{mol}\) હોય તો, સમગ્ર Ea _______ \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]JEE Mains 2021 મધ્યમ
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 મધ્યમ
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = (Ax + B)\hat i\) \(N\,C^{-1}\) મુજબ પ્રવર્તે છે જ્યાં \(x\) મીટરમાં છે અચળાંકો \(A = 20\, SI\, unit\) અને \(B = 10\, SI\, unit\) છે.જો \(x =1\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_1\) અને \(x = -5\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_2\) હોય તો \(V_1 -V_2\) કેટલા ......\(V\) થશે?JEE Mains 2019 મધ્યમ
- વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(2 \times 10^{12}\,Hz\) આવૃત્તિવાળા વિકિરાણના એક મોલ ફોટોનની ઉર્જા \(......\,kJ\,mol ^{-1}\) છે.\(h =6.626 \times 10^{-34}\,JS\) \(\left. N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\right)\)JEE Mains 2023 મધ્યમ
- શિરોલંબ નળાકારીય પાત્રમાં ભરેલ આદર્શ વાયુ, \(M\) દળ અને મુકત ગતિ કરતા પિસ્ટનને ટેકવે છે.પિસ્ટન અને નળાકાર બંને સમાન \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે.પિસ્ટનની સમતોલન સ્થિતિમાં વાયુનું કદ \(V_0\) અને તેનું દબાણ \(P_0\) છે.હવે,પિસ્ટનને તેની સમતોલન સ્થિતિમાંથી થોડુંક સ્થાનાંતરિતકરી મુકત કરવામાં આવે છે.ધારો કે આ તંત્ર પર્યાવરણથી અલગ કરેલ હોય ત્યારે પિસ્ટન _______ આવૃતિ સાથે સરળ આવર્તગતિ કરશે.JEE Mains 2013 અઘરું