enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેની પ્રક્રિયા માં ઉત્પન્ન થતી પ્રકાશક્રિયાશીલ સંયોજન ના કુલ સંખ્યા ...... હશે? \([Figure]\) \(\xrightarrow{{HBr}}\)

- A \(0\)
- B \(6\)
- C \(4\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
The total number of optically active compounds formed is four. The product has two chiral \(C\) atoms. Thus, it has \(2^n\, = 2^2\, = 4\) stereoisomers
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 Easy
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy - 5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )JEE Mains 2026 Hard - \(4^{th}\) બોહર ભ્રમણકક્ષા ની ઇલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઇ .......... થાય .JEE Mains 2020 Hard
- નીચેનામાથી ક્યૂ તત્વ સાધારણ રીતે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?JEE Mains 2019 Easy
- \(T(K)\) તાપમાને, \(A_2(g) + B_2(g) \rightleftharpoons C(g)\) નો સંતુલન અચળાંક \(2.7 \times 10^{-5}\) છે. આ જ તાપમાને \(\dfrac{1}{3}A_2(g) + \dfrac{1}{3}B_2(g) \rightleftharpoons \dfrac{1}{3}C(g)\) માટે સંતુલન અચળાંક કેટલો હશે?JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(x(t)=A \sin (\omega t+\phi)\) સ્થાન વિધેય ધરાવતો એક કણ સરળ આવર્તગતિ કરે છે. જો \(t=0\, {s}\) સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે \(2\, {cm}\) અને \(2\, \omega \,{cm} \,{s}^{-1}\) હોય, તો તેનો કંપવિસ્તાર \(x \sqrt{2} \,{cm}\) થાય જ્યારે \(x\) નું મૂલ્ય ...... હોય.JEE Mains 2021 Medium
- \(\lim\limits _{n \rightarrow \infty} 6 \tan \left\{\sum\limits_{r=1}^{n} \tan ^{-1}\left(\frac{1}{r^{2}+3 r+3}\right)\right\}\) ની કીંમત................... છેJEE Mains 2022 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- અમુક \( \alpha, \beta\in R \) માટે, ધારો કે \( A=\begin{bmatrix}\alpha&2\\ 1&2\end{bmatrix} \) અને \( B=\begin{bmatrix}1&1\\ 1&\beta\end{bmatrix} \) એવા છે કે \( A^{2}-4A+2I=B^{2}-3B+I=O \). તો \( (\text{det}(\text{adj}(A^{3}-B^{3})))^{2} \) = ........... છે.JEE Mains 2026 Hard
- બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે જે અનુક્રમે \(\omega_1\) અને \(\frac{\omega_1}{2}\) કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો \(E_f\) અને \(E_i\) તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો \((E_f -E_i)\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે.JEE Mains 2026 Hard