JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક સમોષ્મી પ્રક્રિયામાં, નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
- A મોલર ઉષ્મા ક્ષમતા અનંત છે
- B વાયુ દ્વારા થતું કાર્ય આંતરિક ઊર્જામાં થતા વધારાને સમાન છે
- C મોલર ઉષ્મા ક્ષમતા શૂન્ય છે
- D તાપમાન વધે તેમ વાયુની આંતરિક ઊર્જા ઘટે છે
Answer & Solution
Correct Answer
(C) મોલર ઉષ્મા ક્ષમતા શૂન્ય છે
Step-by-step Solution
Detailed explanation
સમોષ્મી પ્રક્રિયા માટે, \(\mathrm{dQ}=0\) \(\therefore\) મોલર ઉષ્મા ક્ષમતા \(=0\) \(\because \mathrm{dQ}=0 \Rightarrow \mathrm{dU}=-\mathrm{dW}\) વળી, \(\mathrm{dU}=\frac{\mathrm{f}}{2} \mathrm{nRdT}\) \(\therefore\) માત્ર વિકલ્પ (3) સાચો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.1\,mm\) ત્રિજ્યા અન \(10^{4} \,kg m ^{-3}\) ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(h\) જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો \(h\) નું મૂલ્ય ........... \(m\) હશે.JEE Mains 2022 Hard
- બે ઉપગ્રહો \(S_{1}\) અને \(S_{2}\) એક ગ્રહને ફરતે અનુક્રમે \(R_{1}=3200\, km\) અને \(R_{2}=800 \,km\) ની ત્રિજ્યાનો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહ \(S_{1}\) અને ઉપગ્રહ \(S_{2}\) ને તેમની કક્ષાઓમાં ઝડપનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય......... હશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર \(+Q\) અને \(-Q\) ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો \(\sigma _1\) એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_1\) તેના પર રહેલો કુલ વિજભાર અને \(\sigma _2\) એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_2\) તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...
JEE Mains 2015 Hard - ચોરસ લૂપ બનાવવા માટે \(16\, \Omega\) વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે \(9 \,{V}\) અને \(1 \,\Omega\) નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(.......\,\times 10^{-1} \,{V}\) હશે.JEE Mains 2021 Medium
- ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.JEE Mains 2024 Hard
- આકૃતિમાં ત્રણ પરિપથ \(I, II\) અને \(III\) દર્શાવેલ છે જેને \(3\,V\) ની બેટરી સાથે જોડેલ છે. જો \(I, II\) અને \(III\) માથી ઉત્પન્ન થતો પાવર \(P_1 , P_2\) અને \(P_3\) હોય તો ...
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- અહી \(A+2 B=\left[\begin{array}{ccc}1 & 2 & 0 \\ 6 & -3 & 3 \\ -5 & 3 & 1\end{array}\right]\) અને \(2 A - B =\left[\begin{array}{ccc}2 & -1 & 5 \\ 2 & -1 & 6 \\ 0 & 1 & 2\end{array}\right] \) આપેલ છે જો If \(\operatorname{Tr}( A )\) એ શ્રેણિક \(A \) ના વિકર્ણો ઘટકોનો સરવાળો દર્શાવે છે તો \(\operatorname{Tr}( A )-\operatorname{Tr}( B )\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) ટૉર્ક \((I)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~L}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]}\) \((B)\) ચુંબકીય ક્ષેત્ર \((II)\) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}^1\right]\) \((C)\) ચુંબકીય ચાકમાત્રા \((III)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]}\) \((D)\) મુક્ત અવકાશની પારગમ્યતા \((IV)\) \(\left[\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2024 Hard - જો \(z \in \mathrm{C}\) નો બિંદુપથ, જેથી
\(\operatorname{Re}\left(\frac{z-1}{2 z+\mathrm{i}}\right)+\operatorname{Re}\left(\frac{\bar{z}-1}{2 \bar{z}-\mathrm{i}}\right)=2\)
એ \(r\) ત્રિજ્યાવાળું વર્તુળ અને કેન્દ્ર \((a, b)\) હોય, તો \(\frac{15 a b}{r^2}\) = __________JEE Mains 2025 Hard - આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ \(E_{ I }, E_{ II }\) અને \(E_{III}\) માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2023 Medium - એક ત્રિકોણ \(ABC\) ની બાજુચો \(AB\) અને \(AC\) ના સમીકરણો અનુક્રમે \((\lambda+1) x+\lambda y=4\) અને \(\lambda x+(1-\lambda)\) \(y+\lambda=0\) છે. તેનું શિરોબિંદુ \(A\) એ \(y\) - અક્ષ પર આવેલું છે અને તેનું લંબકેન્દ્ર \((1,2)\) છે. બિંદુ \(C\) પરથી પ્રથમ ચરણમાં આવેલ પરવલય \(y^2=6 x\) ના ભાગ પર ના સ્પર્શકની લંબાઈ \(..................\) છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard