JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(\left[{Cr}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\) માટે પ્રકાશીય સમઘટકની સંખ્યા \(.....\) શક્ય છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The number of optical isomers for \(\left[{Cr}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\) is two.


Chemistry ના વધુ પ્રશ્નો
- સમૂહ \(14\) ના નીચે આપેલ ઓક્સાઈડને ધ્યાનમાં લો. \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2, \mathrm{CO}\) અને \(GeO.\) ઉભયગુણી ઓક્સાઈડ _______ છે.JEE Mains 2024 અઘરું
- આલ્કોહોલ પ્રાથમિક, ગૌણ અથવા તૃતીય છે કે કેમ તે નક્કી કરવા માટે "લુકાસ પ્રકીયક" સાથે આલ્કોહોલની પ્રકિયા કરવામાં આવે છે કયા આલ્કોહોલ સૌથી ઝડપી અને કઈ પદ્ધતિ દ્વારા પ્રક્રિયા આપે છે:JEE Mains 2013 અઘરું
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 મધ્યમ
- હાઇડ્રોજન પરમાણુ માટે નીચેની વર્ણપટ રેખાઓ ધ્યાનમાં લો:
A. પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા
B. બામર શ્રેણીની બીજી રેખા
C. પાશ્ચન શ્રેણીની ત્રીજી રેખા
D. બ્રેકેટ શ્રેણીની ચોથી રેખા
ઊર્જાના ચડતા ક્રમમાં ઉપરોક્ત રેખાઓની સાચી ગોઠવણી કઈ છે:JEE Mains 2026 અઘરું - \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 અઘરું
- \(25^{\circ} C\) પર ધન \(A\) ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને \(100\, g\) પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ \(23.76 \,mm\,Hg\) છે. તો ઉમેરેલા દ્રાવ્ય \(A\) ના મોલની સંખ્યા \(.....\) છે. ( નજીકનો પૂર્ણાંક )JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
-

સમાન વક્રતા ત્રિજ્યા અને 1.5 વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજા સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક બિંદુવત્ત વસ્તુ O ને P અને B ની બરાબર મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા રચાતા \(O\) ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર છે :JEE Mains 2025 અઘરું - એક સાદું લોલક \(250 \,cm\) લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ \(200 \,g\) છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... \(ms ^{-1}\) હશે. ( \(g =10 m / s ^{2}\) લો.)
JEE Mains 2022 મધ્યમ - સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 સરળ
- 600 nm તરંગલંબાઈના પ્રકાશ વડે કરવામાં આવેલો ડબલ સ્લિટ વ્યતિકરણનો પ્રયોગ એક પડદા પર વ્યતિકરણ ભાત રચે છે, જેમાં 10 મી તેજસ્વી ફ્રિન્જનું કેન્દ્ર મધ્યસ્થ મહત્તમથી 10 mm અંતરે હોય છે. જ્યારે પ્રકાશના ઉદ્ગમને 660 nm તરંગલંબાઈવાળા બીજા ઉદ્ગમ વડે બદલવામાં આવે, ત્યારે તે જ 10 મી તેજસ્વી ફ્રિન્જના કેન્દ્રનું મધ્યસ્થ મહત્તમથી અંતર _________ mm થશે.JEE Mains 2025 અઘરું
- લેસાઇનની કસોટી _______ ના શોધ માટે વપરાય છે.JEE Mains 2024 અઘરું
- \(2 \,cm\) વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન \(64\) બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ \(0.075 \,N / m\) છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... \(J\) થશે.JEE Mains 2022 અઘરું