JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
દ્વિસંયોજક ધાતુ આયન અણુ સંખ્યા \(25\) સાથેનું સ્પિન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય\((BM)\) શું છે, તે જલીય દ્રાવણમાં છે?
- A \(5.92\)
- B \(5.0\)
- C \(0\)
- D \(5.26\)
Answer & Solution
Correct Answer
(A) \(5.92\)
Step-by-step Solution
Detailed explanation
Electronic configuration of divalent metal ion having atomic number \(25\) is Total number of unpaired electrons \(=5\) \(\mu\) (Magnetic moment) \(=\sqrt{ n ( n +2)} BM\) where \(n =\) number of unpaired \(e ^{-}\) \(\therefore \mu=\sqrt{5(5+2)}=\sqrt{35} BM =5.92 BM\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચાલો આપણે T તાપમાને એક પ્રતિવર્તી પ્રક્રિયાનો વિચાર કરીએ. આ પ્રક્રિયામાં, \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) બંનેના મૂલ્યો ધન હોવાનું અવલોકન થયું. જો સંતુલન તાપમાન Te હોય, તો પ્રક્રિયા સ્વયંભૂ બનશે જ્યારે :JEE Mains 2025 Easy
- એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(x \times 10^{-5}\) છે. જ્યારે \(0.2\,M\,CH _3 COONa\) દ્વાવણ ના \(25\,mL\) ને \(0.02\,M\,CH _3 COOH\) દ્વાવણના \(25\,mL\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની \(pH\) એ \(5\) ને બરાબર (સમાન) મળી આવે છે. તો \(x\) નુ મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- પ્રથમ આયનીકરણ ઉર્જા નો સાયો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I :\) કાર્બન પરમાણુઓની બેડી સંખ્યા સાથેના મોનોકાર્બોક્સિલિક એસિડ નું ગલનબિંદુ કાર્બન પરમાણુઓની એકી સંખ્યા ધરાવતી શ્રેણીમાં તેની તરત જ નીચે અને તેનાથી ઉપરના એસીડ કરતા વધારે હોય છે. વિધાન \(II :\)પાણીમાં મોનોકાર્બોક્સિલિક એસિડોની દ્રાવ્યતા મોલરદળ વધવાની સાથે ઘટે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(y=f(x)=\sin ^3\left(\frac{\pi}{3}\left(\cos \left(\frac{\pi}{3 \sqrt{2}}\left(-4 x^3+5 x^2+1\right)^{\frac{3}{2}}\right)\right)\right)\)તો, \(x=1\) પાસે, \(............\)JEE Mains 2023 Hard
- રેખા \(2(x + 1)\,= y\, = z + 4\) અને સમતલ \(2x -\sqrt \lambda \,z+4\,=0\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{6}\) હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2014 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 Medium - કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-\sqrt{6} x+3=0\) ના એવા બીજ છે કે જેથી \(\operatorname{Im}(\alpha)>\operatorname{Im}(\beta)\). ધારો કે પૂર્ણાંકો \(a, b\) અને \(3\) વડે વિભાજ્ય નથી તથા \(n\) એવી પૂર્ણાંક સંખ્યા છે કે જેથી \(\frac{\alpha^{99}}{\beta}+\alpha^{98}=3^n(a+i b), i=\sqrt{-1}\). તો \(n+a+b =\) ...........JEE Mains 2024 Hard
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium