JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
\( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(a, b\) અને \(c\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(S _{ N }{ }^{1}\) favours
\((a)\) The reaction is favoured by weak nucleophiles
\((b)\) \(R^ \oplus\) would be easily formed if the substituents are bulky
\((c)\) The reaction is accompained by recemization
Chemistry ના વધુ પ્રશ્નો
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
પ્રક્રિયાનું નામસૂચિ-II
વપરાયેલ પ્રક્રિયક અથવા ઉદ્દીપકA. ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા I. \(SbF_3\) B. સ્વાર્ટઝ પ્રક્રિયા II. \(Na\), શુષ્ક ઈથર C. સેન્ડમાયર પ્રક્રિયા III. \(NaI\) D. ફિટિગ પ્રક્રિયા IV. \(Cu_2Cl_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 સરળ - નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)JEE Mains 2026 મધ્યમ
- ગ્લુકોઝ વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 મધ્યમ
- આપેલ પ્રક્રિયા \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) નો વિચાર કરો. \(A\) ની પ્રારંભિક સાંદ્રતાના \(1 / 4^{\text {th }}\) થવા માટે લાગતો સમય તેની \(1 / 2\) સાંદ્રતા થવા માટે લાગતા સમય કરતાં બમણો છે. ઉપરાંત, જ્યારે \(B\) ની સાંદ્રતાનો ફેરફાર સમય વિરુદ્ધ આલેખિત કરવામાં આવે છે, ત્યારે પરિણામી આલેખ ઋણ ઢાળ અને સાંદ્રતા અક્ષ પર ધન અંતઃખંડ સાથે સીધી રેખા આપે છે. પ્રક્રિયાનો કુલ ક્રમ _______ છે.JEE Mains 2024 મધ્યમ
- નીચેના હેલોજન \(\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2\) અને \(\mathrm{I}_2\) માંથી કયું વિષમ પ્રમાણન પ્રતિક્રિયા અનુભવી શકે છે?JEE Mains 2024 મધ્યમ
- જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]JEE Mains 2021 મધ્યમ
- યાદી I ને યાદી II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (કસોટી) યાદી - II (અવલોકન) A. \(Br _2\) જળ કસોટી I. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ બને છે B. સેરીક એમોનિયમ નાઈટ્રેટ કસોટી II. લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે (અદ્રશ્ય થાય છે) C. ફેરિક ક્લોરાઈડ કસોટી III. લાલ રંગ દેખાય છે D. 2,4 - DNP કસોટી IV. વાદળી, લીલો, જાંબલી અથવા લાલ રંગ દેખાય છે JEE Mains 2024 મધ્યમ - \(A.\) ફિનાઈલ મિથેનામાઈન \(B.\) \(N , N-\) ડાયમિથાઈલ એનિલીન \(C.\) \(N-\)મિથાઈલ એનીલીન \(D.\) બેન્ઝીનામાઈન ઊપર આપેલા એમાઈન્સની બેઝીક પ્રવૃત્તિનો સાચો ક્રમ પસંદ કરો.JEE Mains 2021 સરળ
- \(\eta \) શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક \(R\) ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ \(\nu_1 \) છે હવે આ ગોળાને \(27\) સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ \(\nu_2 \) હોય તો \((\nu_1/\nu_2)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 અઘરું
- વર્નિયર કેલિપર્સમાં, જ્યારે તેના બંને જડબાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુ ખસેલો હોય છે અને \(7\)મો વર્નિયર કાપો મુખ્ય સ્કેલના કોઈ અવલોકન સાથે સંપાત થાય છે. જો \(1\) મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય \(1\) mm હોય અને \(10\) વર્નિયર સ્કેલના કાપા હોય, તો વર્નિયર કેલિપર્સ ધરાવે છેJEE Mains 2026 મધ્યમ
- \(\rho_b=600 kg / m ^3\) ઘનતાનો એક સમઘન ચોસલો \(\rho_{ e }=900 kg / m ^3\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જો બ્લોકની ઉંચાઈ \(H=8.0 cm\) હોય, તો ડૂબેલા ભાગની ઉંચાઈ __________ cm છે.JEE Mains 2026 અઘરું