JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ચોક્કસ ભ્રમણકક્ષા \(n =4\) અને \(m _{ L }=-3\) ધરાવે છે. આ કક્ષાના રેડિયલ નોડની સંખ્યા .......... છે ?
- A \(1\)
- B \(0\)
- C \(3\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(n =4\) and \(m _{\ell}=-3\) Hence, \(\ell\) value must be \(3\). Now, number of radial nodes \(= n -\ell-1\) \(=4-3-1=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - 14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]JEE Mains 2026 Hard
- નીચે આપેલા એસ્ટરને બેઝિક જળવિભાજન કરવા માટે પડતી સરળતાનો ઉતરતો ક્રમ શું થશે?
JEE Mains 2019 Hard - \(NO\) દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- અષ્ટફલકીય \(Mn(II)\) અને અષ્ટફલકીય \(Ni(II)\) સંકીર્ણ નીચેના વિધાનોને ધ્યાન માં લો \((I)\) બંને સંકીર્ણ ની ઉચ્ચ સ્પિન હોઈ શકે છે \((II)\) \(Ni(II)\) સંકીર્ણની ભાગ્યે જ ઓછી સ્પિન હોઈ શકે છે. \((III)\) પ્રબળ ક્ષેત્ર લિગાન્ડ્સ સાથે, \(Mn(II)\) સંકીર્ણ ના ઓછા સ્પિન હોઈ શકે છે. \((IV)\) \(Mn ( II )\) આયનનું જલીય દ્રાવણ પીળો રંગનું છે.JEE Mains 2020 Medium
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો

જ્યારે નીપજ (P) ને \(AgNO_3\) નો ઉપયોગ કરીને કેરિયસ પૃથ્થકરણ (Carius analysis) કરવામાં આવે છે, ત્યારે \(1.0\) g નીપજ (P) માંથી _______ g AgBr નો અવક્ષેપ ઉત્પન્ન થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ g mol\(^{-1}\) માં C : 12, H : 1, O : 16, N : 14, Br : 80, Ag : 108)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નિયોબિયમ ( Nb ) અને રુથેનિયમ \((\mathrm{Ru})\) ની અનુક્રમે 4d કક્ષકોમાં " \(x\) " અને " \(y\) " જેટલા ઇલેક્ટ્રોન હોય છે. \(x+y\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
- બે રેડિયલ તેમજ બે કોણીય નોડ ધરાવતી કક્ષક શોધો.JEE Mains 2021 Easy
- \(27°\)C તાપમાને, \(0.1\) M, \(1\) L \(K_4[Fe(CN)_6]\) નું જલીય દ્રાવણ અને \(0.1\) M, \(1\) L \(FeCl_3\) નું જલીય દ્રાવણ એક પાત્રમાં AB અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીને મૂકેલા છે. બંને દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2026 Hard - \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 Medium
- જો બિંદુ \((4,4,3)\) નું રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-1}{3}\) માં પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Easy
- જો વેગમાન \((P),\) ક્ષેત્રફળ \((A)\) અને સમય \((T)\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2020 Medium