JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે. કારણ \(R :\) એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં \(200\)થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની સચોટ સમજુતી છે.
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)ની સાચી સમજૂતી નથી.
- C \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
- D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચુ છે.
Answer & Solution
Correct Answer
(D) \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચુ છે.
Step-by-step Solution
Detailed explanation
\(Amylose\) is water soluble.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I :\) બોહરનો સિદ્ધાંત \(Li ^{+}\) આયનની સ્થિરતા અને લાઇન સ્પેક્ટ્રમ માટે છે. વિધાન \(II :\) બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ્ટી રેખાઓનું વિભાજન સમજાવવામાં અસમર્થ હતું. ઉપરોક્ત વિધાનોના પ્ચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) ઓરડાના તાપમાને તેલ છે \(B\). \(\mathrm{V}_2 \mathrm{O}_4\) એસિડ સાથે પ્રતિક્રિયા કરીને \(\mathrm{VO}_2^{2+}\) આપે છે \(C\). \(\mathrm{CrO}\) બેઝિક ઓક્સાઇડ છે \(D\). \(\mathrm{V}_2 \mathrm{O}_5\) એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- એસિડિક માધ્યમમાં, \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે અર્ધ-પ્રક્રિયામાં દર્શાવેલ છે. \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}\) \(\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}\) અને \(\mathrm{A}\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ \(40\, {kV}\)ના પોટેન્શિયલ તફાવત દ્વારા \({X}\, \times\) \(10^{-12} \,{~m}\) સ્થિર અવસ્થાથી વેગ આપે છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\, {~kg}\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(=1.6 \times 10^{-19}\, {C}\) પ્લાન્ક અચળાંક \(=6.63 \times 10^{-34\,} {Js}\)JEE Mains 2021 Hard
- યોગ્ય ગુણધર્મો ધરાવતો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(100\, cm\) લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો \(20\, cm\) ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... \(cm\) લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
JEE Mains 2013 Hard - જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Easy
- સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Medium
- પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard
- ધાતુની સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ \(f _0\) છે.જયારે \(2 f _0\) આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી ઉપર આપાત થાય છે ત્યારે ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ \(v_1\) મળે છે.જયારે આપત વિકિરણની આવૃત્તિ વધારીને \(5f_0\) કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો વેગ \(v_2\) થાય છે.\(v_1\) અને \(v_2\)નો ગુણોતર \(..............\) થશે.JEE Mains 2023 Medium
- જો \(\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]\) અને \(\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]\) એ બે \(3 \times 3\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},\) કે જ્યાં \(\mathrm{i}, \mathrm{j}=1,2,3 \). જો શ્રેણિક \(|\mathrm{B}|=81\) તો \(|A|\) મેળવો.JEE Mains 2020 Hard