JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આ ઘટકો માં \(NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},\) લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:
- A \(NO ^{2+}\)
- B \(NO ^{+}\)
- C \(NO\)
- D \(NO ^{-}\)
Answer & Solution
Correct Answer
(D) \(NO ^{-}\)
Step-by-step Solution
Detailed explanation
Bond order of \(NO ^{2+}=2.5\) Bond order of \(NO ^{+}=3\) Bond order of \(NO =2.5\) Bond order of \(NO ^{-}=2\) Bond order \(\alpha\) bond strength.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(E _{ Cu ^{2+} \mid Cu }^{\circ}=+0.34 V\) \(E _{ Zn ^{2}+\mid Zn }^{ o }=-0.76 V\) ઉપરોક્ત કોષ માટે નીચેના વિકલ્પોમાંથી ખોટા વિધાનની ઓળખ આપો
JEE Mains 2020 Medium - ફીનોલના એક મોલને \(298\) K તાપમાને મંદ HNO\(_3\) સાથે પ્રક્રિયા કરતા નીપજોનું મિશ્રણ મળે છે. મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. વરાળ બાષ્પશીલ સંયોજન (X) ને અલગ કરવામાં આવે છે. ફીનોલની સાપેક્ષમાં (X) માં ઑક્સિજનની ટકાવારીમાં થતો વધારો _____ \(\times 10^{-1}\) % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં છે: H:\(1\), C:\(12\), N:\(14\), O:\(16\))JEE Mains 2026 Hard - ચકરીય રિંગનું ફ્લોરિનેશન \(HBF_4\) સાથે ડાયઝોનિયમ ક્ષાર ની પ્રકિયા દ્વારા સરળતાથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા વિશે નીચેની સ્થિતિમાંથી કઈ સાચી છે?JEE Mains 2016 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(Li ^{2+}\) ની \(2^{\text {nd }}\) કક્ષાની ત્રિજ્યા \(x\) છે. \(Be ^{3+}\) ની \(3^{\text {rd }}\) કક્ષાની એપેક્ષિત ત્રિજ્યા શોધો.JEE Mains 2023 Hard
- ગુણાત્મક વિશ્લેષણમાં લોહ સમૂહ (III) ના અવક્ષેપન માટે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા પહેલાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- રેખા ઓ \(\frac{x-1}{2}=\frac{y+8}{-7}=\frac{z-4}{5}\) અને \(\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-6}{-3}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(............\) છે.JEE Mains 2023 Easy
- જ્યારે \(r\) ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા \(\frac{{5r}}{4}\) થાય છે.વાતાવરનું દબાણ \(10\,m\) પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... \(m\) હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)JEE Mains 2018 Hard
- \(\int\limits_{\frac{\pi }{4}}^{\frac{{3\pi }}{4}} {\frac{x}{{1 + \sin x}}} dx\) મેળવો.JEE Mains 2018 Hard
- ધારો કે \(A =\left\{1, a _{1}, a _{2} \ldots \ldots a _{18}, 77\right\}\) પૂર્ણકોનો ગણ છે જ્યાં \(1< a _{1}< a _{2}<\ldots \ldots< a _{18}<77\). ધરો કે ગણ \(A + A =\{ x + y : x , y \in A \} \quad\) બરાબર \(39\) ઘટકો સમાવે છે તો \(a_{1}+a_{2}+\ldots \ldots+a_{18}\) નું મૂલ્ય.................. છેJEE Mains 2022 Hard
- એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા \(6\) મોલ \(CO_2\), \(4\) મોલ \(H_2O\) અને \(1\) મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?JEE Mains 2019 Medium
- અહી \(S={\theta \in\left(0, \frac{\pi}{2}\right): \sum_{m=1}^{9}}\) \(\sec \left(\theta+(m-1) \frac{\pi}{6}\right) \sec \left(\theta+\frac{m \pi}{6}\right)=-\frac{8}{\sqrt{3}}\) હોય તો . . .JEE Mains 2022 Hard